Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Chiranjeevi ના ભત્રીજા Varun Tej Konidela ની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે

    July 16, 2026

    સેન્સર બોર્ડ પર પ્રતિબંધ મૂકો,” Ram Gopal Varma ઉદ્યોગને અપીલ કરે છે

    July 16, 2026

    Shilpa Shinde Shivangi Joshi નો પીછો કરતી રહી છે, અને દાવો કરે છે કે “હું જે પણ શોમાં ગઈ હતી ત્યાં મારું અફેર હતું

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Chiranjeevi ના ભત્રીજા Varun Tej Konidela ની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે
    • સેન્સર બોર્ડ પર પ્રતિબંધ મૂકો,” Ram Gopal Varma ઉદ્યોગને અપીલ કરે છે
    • Shilpa Shinde Shivangi Joshi નો પીછો કરતી રહી છે, અને દાવો કરે છે કે “હું જે પણ શોમાં ગઈ હતી ત્યાં મારું અફેર હતું
    • Pawan Kalyan ને ખભાની સર્જરી પછી હોસ્પિટલમાંથી રજા, પત્ની અન્નાએ સ્વાસ્થ્ય અપડેટ શેર કરી
    • તંત્રી લેખ…ખૂબ જ પીડાદાયક ઘટના
    • Indian stock market માં વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં સાવચેતી…!!!
    • Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન
    • Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરી સદંતર બંધ
    વડોદરા

    Vadodaraમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરી સદંતર બંધ

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.10

     વડોદરા કોર્પોરેશને અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી સોંપેલ હતી. કામગીરી ઈજારદાર દ્વારા બંધ કરી દેવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા વારંવાર તેઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી  આખરે સમગ્ર કામ મામલે પાલિકા તંત્રએ ઇજારદારને અંતિમ નોટિસ પાઠવી છે અને હવે તેના અનુસંધાને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.

     કોર્પોરેશન દ્વારા અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી આપવામાં આવેલ હતી. કામગીરી અન્વયે સિવિલ વર્કની કામગીરી તથા મિકેનિકલ વર્કની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે. વેસ્ટનાં પ્રી-પ્રોસેસીંગની કામગીરી તા.22.07.2024થી સંપૂર્ણ બંધ છે. જેથી સાઇટ ખાતે ખુબ જ મોટી માત્રામાં વેસ્ટ જમા થયેલ છે. ઈજારદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેક્ટ એક્ટીવીટી શિડ્યુલ પ્રમાણે કામગીરીની કોઈ પ્રોગ્રેસ જણાતો નથી. પાલીકા દ્વારા એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને કામગીરી માટે માર્ચ-2025 સુધીનું એક્ષટેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવેલ છે. એક્ષટેન્શન આપ્યા બાદ પણ ઇજારદાર દ્વારા સિવિલ વર્ક તથા મિકેનિકલ વર્કની કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી તથા મિકેનિકલ ઇક્વીપમેન્ટ સાઇટ ખાતે આવેલ નથી. પ્રોજેકટ હાલની કામગીરી જોતા માર્ચ-2025માં ઇજારદાર દ્વારા કાર્યરત થઈ શકે તેવું જણાતું નથી. જે ખુબ જ ગંભીર બાબત છે.

    મકરપુરા રે.સ. નં.346 સ્થિત લેન્ડફીલ ફેઝ-1 ખાતેના 4.80 લાખ મે. ટન લેગસી વેસ્ટનો નિકાલ બાયો-રેમેડીએશન પ્રક્રિયા દ્રારા રૂ.40.42 કરોડના ખર્ચે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ છે. હાલમાં લેન્ડફીલ ફેઝ-1 ખાતેના પાંચ લાખ મે. ટન વેસ્ટનો નિકાલ રૂ.42.55 કરોડના ખર્ચે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે જ્યારે 9.80 લાખ મે. ટન વેસ્ટનો કૂલ 82.97 કરોડનો ખર્ચે નિકાલ થશે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Chiranjeevi ના ભત્રીજા Varun Tej Konidela ની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે

    July 16, 2026

    સેન્સર બોર્ડ પર પ્રતિબંધ મૂકો,” Ram Gopal Varma ઉદ્યોગને અપીલ કરે છે

    July 16, 2026

    Shilpa Shinde Shivangi Joshi નો પીછો કરતી રહી છે, અને દાવો કરે છે કે “હું જે પણ શોમાં ગઈ હતી ત્યાં મારું અફેર હતું

    July 16, 2026

    Pawan Kalyan ને ખભાની સર્જરી પછી હોસ્પિટલમાંથી રજા, પત્ની અન્નાએ સ્વાસ્થ્ય અપડેટ શેર કરી

    July 16, 2026

    તંત્રી લેખ…ખૂબ જ પીડાદાયક ઘટના

    July 16, 2026

    Indian stock market માં વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં સાવચેતી…!!!

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Chiranjeevi ના ભત્રીજા Varun Tej Konidela ની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે

    July 16, 2026

    સેન્સર બોર્ડ પર પ્રતિબંધ મૂકો,” Ram Gopal Varma ઉદ્યોગને અપીલ કરે છે

    July 16, 2026

    Shilpa Shinde Shivangi Joshi નો પીછો કરતી રહી છે, અને દાવો કરે છે કે “હું જે પણ શોમાં ગઈ હતી ત્યાં મારું અફેર હતું

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.