Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»આશા ભોસલેની વિદાય: બોલિવુડમાં શોકની લહેર, શાહરૂખ ખાન, અક્ષયકુમાર, હેમા માલિનીએ શ્રધ્ધાંજલિ આપી
    મનોરંજન

    આશા ભોસલેની વિદાય: બોલિવુડમાં શોકની લહેર, શાહરૂખ ખાન, અક્ષયકુમાર, હેમા માલિનીએ શ્રધ્ધાંજલિ આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    બોલીવુડનાં જાણીતા ગાયિકા જેના અવાજમાં એક રેશમી જાદુ હતો, પંચ હતો, મીઠાશ હતી અને મહેફિલ જમાવી દે એવા ગીત હતા. આશા ભોસલે એ 92 વર્ષની વયે વિદાય લેતા જાણે બોલીવુડની સંગીતની દુનિયા સુની પડી હોય એવો માહોલ છે.

    ઈન્ડસ્ટ્રીમાંથી મ્યુઝિક ડાયરેક્ટરથી લઈને કમ્પોઝર સુધી અને કોરસ ગાયકથી લઈને કલાકારો સુધી સૌ કોઈ એમની સાથેના આશા તાઈને મધમીઠા સ્મરણો શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આશા તાઈને શ્રદ્ધાંજલિ રુપે અક્ષય કુમાર, શાહરુખ ખાન, જેકી શ્રોફ, અનુપમ ખેરથી લઈને હેમા માલિની અને ભાગ્યશ્રીએ આપી હતી.

    અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, ઉનકી સુરીલી અવાઝ હમેશાં હમેશા કે લીયે અમર રહેગી. જુબીન નૌટિયાલે પણ આશા તાઈના નિધન અંગે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી છે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, વો આવાઝ, જીસને કભી ખામોશી કો રૂહ મેં બદલ દિયા થા, અબ ખુદ ખામોશ બન ગઈ હૈ ભાગ્યશ્રીએ એમના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, સંગીત જગતમાંથી એક ડાયમંડ ખોવાયો.

    ઈશ્વર એમની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ. ફિલ્મનિર્માતા કરણ જોહરે પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, એક લેન્ડ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે એને શબ્દોમાં વ્યક્ત કરવું સૌથી કઠિન કામ છે.

    હેમા માલિનીએ પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, મને તો વિશ્વાસ થતો નથી કે, આશાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગીતમાં જીવ રેડી દેનાર અને રંગ ભરી દેનારી વ્યક્તિ આપણેને છોડીને ચાલી ગઈ છે. મારા માટે આ સૌથી કપરો સમય છે, કારણ કે આશાજી સાથે મારૂ એક ખાસ ક્નેકશન રહ્યું છે.

    એમના અવાજ અને અનોખી શૈલીથી મારા પણ અનેક ગીત ખૂબ લોકપ્રિય થયા છે. લતાજી અને આશા તાઈ સાથે મારો નાતો ખૂબ જ ખાસ રહ્યો હતો. એક્ટ્રેસ પરિણિતીએ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે,આશાજી ફોરએવર.

    કિંગ ખાન શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા જણાવ્યું છે કે આશા તાઈ અંગે જાણીને બહુ દુખ થયું. તેમનો અવાજ ભારતીય સિનેમાનો પિલર હતો. તેમની ટેલેન્ટ તો અનેક લોકોમાં જીવંત રહેશે અને તેમના હંમેશાં મને આશીર્વાદ મળ્યા એનો આનંદ છે.

    આશા ભોસલેએ ગુજરાતી ભાષામાં ગાયેલા ગીતો ખુબ જ લોકપ્રિય થયા છે. તેમાંય, અવિનાશ વ્યાસે લખેલ ગીત ‘મારા રામ તમે સીતાજીની તોલે ના આવો’ તો ખુબજ લોકપ્રિય થયું છે. અવિનાશ વ્યાસે તેમના કંઠનો ખૂબ જ સરસ ઉપયોગ કર્યો છે.

    ગુજરાતી ફિલ્મોના સુવર્ણ કાળ દરમિયાન તેમણે ઢગલાબંધ લોકપ્રિય ગુજરાતી ગીતો ગાયા છે. સુગમ સંગીતમાં પણ ગેર ફિલ્મી ગીતો ગાયા છે. ક્ષેમુ દિવેટીયા, અજીત મર્ચન્ટે તેમની પાસેથી સારૂ કામ લીધુ છે.

    તેમના વિખ્યાત ગુજરાતી ગીતોમાં છેલાજી રે મારે હાટુ પાટરથી (સોન કંસારી), તારી વાંકી રે પાઘલડી (વીર માંગડાવાળો), સહિત માડી તારૂ કંકુ ખયુર્ં ને, મારા પાલવડે બાંધ્યો, ખમ્મા મારા નંદજીના લાલ, હે રંગલો જામ્યો, મા પાવા તે ગઢથી જેવા અનેક લોકપ્રિય ગીતો આશા ભોસલેએ ગાયા છે.

    Akshay Kumar Hema Malini Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Aamir Khan ની “લગાન” ફિલ્મ રિલીઝ થયાના ૨૫ વર્ષ પૂરા થવા પર સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે; શો સતત ત્રણ દિવસ ચાલશે

    June 4, 2026
    મનોરંજન

    ‘Peddi’,’ની રિલીઝ પહેલા જાહ્નવી કપૂર તિરુમાલા પહોંચી, ખુલ્લા પગે સીડીઓ ચઢી અને ચાહકો સાથે વાત કરી

    June 4, 2026
    મનોરંજન

    Shah Rukh Khan એક જોરદાર મજાક કરી, જેમાં અર્જુન રામપાલ અને પ્રીતિ ઝિન્ટાને આઘાત લાગ્યો

    June 4, 2026
    મનોરંજન

    ‘ક્યારેક અમારી ટીકા પણ થવી જોઈએ’ : Vicky Kaushal

    June 4, 2026
    મનોરંજન

    ‘Bhabhiji Ghar Par Hai’ ના પ્રોડ્યુસર પર જૂઠો આરોપ લગાવ્યો હતો

    June 4, 2026
    મનોરંજન

    Pahlaj Nihalani નું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.