Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CM Bhupendra Patel આજે ખેડૂતોને સહાય ચુકવશે, ગાંધીનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે

    June 19, 2026

    Junagadh: આગામી ભીમ અગિયારસ તહેવાર અંતર્ગત મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ

    June 19, 2026

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CM Bhupendra Patel આજે ખેડૂતોને સહાય ચુકવશે, ગાંધીનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે
    • Junagadh: આગામી ભીમ અગિયારસ તહેવાર અંતર્ગત મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ
    • Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા
    • Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા
    • Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
    • Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી
    • Gandhinagar: સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી
    • Rajkot પડધરી નજીક ફરિયાદનો ખાર રાખીને બે મિત્રો પર પાઇપ વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા
    મોરબી

    Morbi શહેરમાં ચાર સ્થળે રેડ, વરલી જુગાર રમતા ઈસમો રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૯

    Morbi સીટી એ ડીવીઝનપોલીસ ટીમે ચાર સ્થળોએ રેડ કરી વરલી ફીચર આંકડા આધારિત જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે

    પ્રથમ રેડ એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર કરી હતી જ્યાં આરોપી વિષ્ણુ નારણભાઈ કગથરા અને મેહુલ જીલુભાઈ એમ બેને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ ૧૫૦૦ અને ૩૦૦૦ નો મોબાઈલ સહીત ૪૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે બીજી રેડ એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર ચાર માળિયા આવાસ પાસે કરી હતી આરોપી મેહુલ પાટડીયા અને અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૨૦૦ અને ૫૦૦૦ નો મોબાઈલ સહીત કુલ રૂ ૭૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
    ત્રીજી રેડ એ ડીવીઝન પોલીસે નવલખી ફાટક પાસે કરી હતી આરોપી હરેશ પુરાનભાઈ થાવરાણી અને કિશન ખીટ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૭૫૦ જપ્ત કરી છે ચોથી રેડ શનાળા સીએનજી પંપ પાસે કરી હતી આરોપી અકીલ ઈરફાન અજમેરી અને હરેશ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૦ જપ્ત કરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi પ્રેમલગ્ન કરેલ મહિલાના ઘરે આવવા જવા બાબતે માથાકૂટ, સામસામી ફરિયાદ

    June 19, 2026
    મોરબી

    Morbiના મણીમંદિર નજીક કારની ઠોકરે બાઈક ચાલક વૃદ્ધને ઈજા, કાર ચાલક ફરાર

    June 19, 2026
    મોરબી

    Morbi: જેતપર ગામે ઉપવાસી છાવણીમાં આંદોલનકારીની તબિયત લથડી

    June 19, 2026
    મોરબી

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગએ જતા અચકાશું નહી

    June 18, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં જુગાર રમતા ૧૨ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

    June 18, 2026
    મોરબી

    Morbiના જેતપર ગામે બોલેરોમાં આવેલ અજાણ્યા ઇસમોએ હિટાચી મશીન સળગાવી દીધું

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CM Bhupendra Patel આજે ખેડૂતોને સહાય ચુકવશે, ગાંધીનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે

    June 19, 2026

    Junagadh: આગામી ભીમ અગિયારસ તહેવાર અંતર્ગત મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ

    June 19, 2026

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CM Bhupendra Patel આજે ખેડૂતોને સહાય ચુકવશે, ગાંધીનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે

    June 19, 2026

    Junagadh: આગામી ભીમ અગિયારસ તહેવાર અંતર્ગત મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ

    June 19, 2026

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.