Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન

    June 19, 2026

    રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી

    June 19, 2026

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી
    • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો
    • Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ
    • Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
    • Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર
    • Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”
    • Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Chotila નાગચોકિયા ગામે પતિ સાથે ઝઘડા બાદ પત્નીનો આપઘાત
    સૌરાષ્ટ્ર

    Chotila નાગચોકિયા ગામે પતિ સાથે ઝઘડા બાદ પત્નીનો આપઘાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    અજમાબેને આવેશમાં આવી વાડીએ જઈ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    Harpalsinh Jadeja,Chotila,,તા.19
    ચોટીલા તાલુકાના નાગચોકિયા ગામની વાડીએ પતિ સાથે કામ બાબતે સામાન્ય બોલાચાલી થતાં ૨૭ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ચોટીલા તાલુકાના નાગચોકિયા ગામે આવેલી દેવાભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતા અજમાબેન લુલાભાઈ ચૌહાણ ચૌહાણ (ઉં. ૨૭) ગત તારીખ ૧૬ જૂનના રોજ સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિએ કામે જવાનું કહેતા બંને વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો. પતિ સાથે થયેલી બોલાચાલી બાદ આવેશમાં આવી ગયેલા અજમાબેને વાડીએ જઈને કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવાના કારણે તબિયત લથડતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા અજમાબેને  હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.
    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક અજમાબેનના પતિ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.  બે દીકરાઓએ વ્હાલસોયી માતા ગુમાવતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
    Chotila Chotila NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Dhari ના નબાપરામાં આંટાફેરા મારતા દિપડાને વનવિભાગે પાંજરૂ ગોઠવી દિપડાને પાંજરે પુરાયો

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar સર ટી હોસ્પિટલ રેગિંગ કેસઃ ૬ મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, પોલીસ ફરિયાદની તૈયારી

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: પ્રિ-મોન્સુન એક્શન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકા એકશન મોડમાં

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: આગામી ભીમ અગિયારસ તહેવાર અંતર્ગત મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ

    June 19, 2026
    સૌરાષ્ટ્ર

    ચીત્રાવાડ ગામે બાઈક સ્લીપ થતા માતા-પિતાની નજર સામે બાળકનું મોત

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન

    June 19, 2026

    રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી

    June 19, 2026

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો

    June 19, 2026

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન

    June 19, 2026

    રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી

    June 19, 2026

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.