Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ

    July 18, 2026

    ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers

    July 18, 2026

    FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    • ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
    • FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ
    • Gambhir-Agarkar સાથે વણસેલા સબંધ રોહિત શર્માને ભારે પડ્યા? ચોંકાવનારો દાવો
    • Morbi: બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal: પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot: ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar નો દરજી યુવાન વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો: ૨૦ ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી
    જામનગર

    Jamnagar નો દરજી યુવાન વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો: ૨૦ ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી

    Vikram RavalBy Vikram RavalApril 2, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૨
    જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા હર્ષદ બીપીનભાઈ ચુડાસમા નામના ૪૧ વર્ષના દરજી યુવાને પોતાને ગેરકાયદે નાણાં ધીરધાર કર્યા પછી રાક્ષસી વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપવા અંગે જામનગરના નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
     પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે  મહિના પહેલાં ફરિયાદીએ આરોપી પાસેથી બે કટકે ૨૦,૦૦૦ રૂપિયા માસિક ૨૦ ટકા ના વ્યાજે લીધા હતા, જેની સિક્યુરિટી પેટે બે કોરા ચેક આપ્યા હતા.
    દરમિયાન આરોપીને બે મહિનાનું 20 ટકા લેખે ૮,૦૦૦ રૂપિયા વ્યાજ અને મુદ્દલ સહિત કુલ ૨૮,૦૦૦ ની રકમ ચૂકવી દીધી હતી, તેમ છતાં આરોપી વધુ ૮,૦૦૦ રૂપિયાની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો
     જેથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તેની સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ

    July 18, 2026

    ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers

    July 18, 2026

    FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ

    July 18, 2026

    Gambhir-Agarkar સાથે વણસેલા સબંધ રોહિત શર્માને ભારે પડ્યા? ચોંકાવનારો દાવો

    July 18, 2026

    Morbi: બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal: પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ

    July 18, 2026

    ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers

    July 18, 2026

    FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.