Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી
    • શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.
    • Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે
    • Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે
    • Jagatguru Shankaracharya રચિત ચર્પટપંજરીકા સ્ત્રોત
    • ભારતે દુશ્મન દેશના પરમાણુ શસ્ત્રોને IAEA ની દેખરેખ હેઠળ લાવવા તરફ એક પગલું ભર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: પોલીસે પકડેલા યુવકે કોન્સ્ટેબલના નાક પર બચકું ભરીને કાપી નાખ્યું
    અમદાવાદ

    Ahmedabad: પોલીસે પકડેલા યુવકે કોન્સ્ટેબલના નાક પર બચકું ભરીને કાપી નાખ્યું

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માતાએ રૃપિયા આપવાની ના પાડતા મારામારી કરીને ઘરમાં ટીવી સહિતની ચીજવસ્તુની તોડફોડ કરી ગળામાં કાચ મારતા માતા લોહી લુહાણ

    Ahmedabad, તા.૧૦

    નરોડામાં સંયુક્ત પરિવારમાં રહેતા શ્રમજીવી પરિવારના દીકરાએ માતા પાસે રૂપિયાની માગણી કરી પરંતુ રૂપિયા આપવાનો માતાએ ઇનકાર કરતા દીકરાએ ઘરમાં તોડફોડ કરીને માતાના ગળે કાચ મારી દીધો હતો. બાદમાં માતાએ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દીકરાએ પોલીસથી બચવા આત્મહત્યા કરવાનું તરકટ રચીને પોતાના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા. પોલીસે મહામુસીબતે આરોપીને પોલીસ વાહનમાં બેસાડ્યો ત્યારે આરોપીએ હેડકોન્સ્ટેબલના નાકે બચકું ભરીને નાક કાપી લીધું હતું. આ મામલે નરોડા પોલીસે આરોપી અનિલ ઉર્ફે ગેપો ગોહિલની ધરપકડ કરી છે.મૂળ રાજસ્થાનના વતની અને હાલ નરોડામાં એક મહિલા તેના પતિ અને ચાર બાળકો સાથે રહે છે. મહિલા અને તેનો પતિ છૂટક મજૂરી કામ કરે છે. મોટા દીકરાએ માતા પાસે ઉછીના રૂપિયા માગ્યા હતા પરંતુ માતાએ ઇનકાર કરતા બંને વચ્ચે તકરાર થઈ અને દીકરાએ માતાને કાચના ટુકડા વડે ગળામાં ઘા માયો હતો. માતાએ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટના સ્થળે આવતા પોલીસથી  બચવા આરોપી અનિલ ઉર્ફે ગેપો ગોહિલે નાટક કરવાનું શરૂ કર્યું અને પોતાની જાતને બ્લેડના ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે શાંતિથી સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપી નહીં માનતા પોલીસે સ્થાનિકોની મદદ લઈને અનિલને પોલીસ ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈને જતા હતા. આ દરમિયાન અનિલે નરોડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પટણીના નાકે બચકું ભરીને ખેંચી લેતા પોલીસકર્મીનું નાક કપાઈને જમીન પર પડી ગયું હતું. આ મામલાની ગંભીરતાને જોતા અન્ય પોલીસકર્મીને બોલાવીને ઘાયલ પોલીસકર્મીને તાત્કલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ આરોપી અનિલને નરોડા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. બાદમાં  આરોપી અનિલ વિરુદ્ધ માતા અને પોલીસકર્મી પર જીવલેણ હુમલો કરવાની કલમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં 30 ટકા જીવલેણ અકસ્માતો રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોના કારણે થાય છે

    May 17, 2025
    અમદાવાદ

    Ahmedabad માં છેલ્લો 45 દિવસમાં કુલ 100 વ્યક્તિઓએ આત્મહત્યા કરી

    May 17, 2025
    અમદાવાદ

    Ahmedabad માં હેવમોરના આઈસ્કીમમાંથી ગરોળીની પૂંછડી મળી

    May 16, 2025
    અમદાવાદ

    ગુજરાતમાં મોટા પાયે ન્યાયાધીશોની બદલી, હાઇકોર્ટે ૪૬૬ ન્યાયાધીશોની બદલી કરી

    May 14, 2025
    અમદાવાદ

    Ahmedabad માં શ્વાનના હુમલામાં બાળકીના મોતનો મામલો,પોલીસે શ્વાન માલિક ની ધરપકડ કરી

    May 14, 2025
    અમદાવાદ

    જમીનની ડીલ સબંધિત કામગીરી માટે Khyatika caseના મુખ્ય આરોપી Kartik Patel ના બે દિવસના જામીન મંજૂર

    May 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025

    શશિ થરૂરે ’મોટી જવાબદારી’ મળી, હું સન્માનિત અનુભવી રહ્યો છું.

    May 17, 2025

    Bihar માં ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ૫૦ લાખની સહાય મળશે

    May 17, 2025

    Shashi Tharoor અમેરિકામાં સાંસદોના જૂથનું નેતૃત્વ કરશે, રવિશંકર ખાડી દેશો સામે પાકિસ્તાનનો પર્દાફાશ કરશે

    May 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું રાશિફળ

    May 17, 2025

    આજ નું પંચાંગ

    May 17, 2025

    Kutch ના ભચાઉમાં મસાણી મેલડીના ભૂવાની ધતિંગલીલાનો પર્દાફાશ, ભૂવાની પોલીસે અટકાત કરી

    May 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.