Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં વાહનોને ટક્કર મારનાર યુવકે કરી દાદાગીરી
    અમદાવાદ

    Ahmedabad માં વાહનોને ટક્કર મારનાર યુવકે કરી દાદાગીરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કારચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે

    Ahmedabad,તા.૨૫

    અમદાવાદમાં ફરીથી યુવકે અકસ્માત સર્જયો હતો. મળતા અહેવાલ પ્રમાણે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ પાસે અંદાજીત રાત્રે ૯ વાગ્યે પૂરઝડપે કાર ચાલકે રોડ પર પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી હતી. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને કાર પાસે પહોંચ્યું હતું. જેથી કારચાલક છરો લઈને બહાર નીકળતા રોષે ભરાયેલા લોકોએ તેની ધોલાઈ કરી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

    અમદાવાદમાં વાહનચાલકો બેફામ બની રહ્યા છે. મોટાભાગના અકસ્માતોમાં નશો કરી વાહન ચલાવવામાં આવતા હોવાના કારણે દુર્ઘટના બનતી હોવાનું જોવા મળ્યું. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલય મોલ પાસે નશામાં ચૂર કારચાલકે અકસ્માત સર્જી સ્થાનિકો સાથી ગુંડાગર્દી કરી હતી. પોલીસની હાજરીમાં હાથમાં પથ્થર લઈ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો. નશામાં ધૂત યુવાને કારમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને લોકોને ડરાવ્યા હતા. કારમાંથી યુવાન બહાર આવ્યો હતો લોકોએ તેને ધક્કે ચઢાવ્યો અને મેથીપાક પણ ચખાડ્યો હતો. સમગ્ર મમાલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

    હિમાલયા મોલ પાસેથી રાતે   ૯.૪૫ વાગ્યે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે ટુ-વ્હીલર અને બાદમાં ૩ કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. રાહદારીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયાં હતા. ત્યારબાદ થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

    બાદમાં ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત તેમજ દારૂ પીને યુવકે કરેલા હુમલામાં ૮ જેટલા માણસોને સામાન્ય ઈજા થઈ હતી.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: Bopalમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો Rajkotનો યુવક ઝડપાયો

    April 17, 2026
    અમદાવાદ

    Rajkot સહિત પાંચ શહેરોમાં 40 અને વડોદરા – ડિસામાં 39 ડીગ્રી તાપમાન

    April 16, 2026
    અમદાવાદ

    કટોકટીના સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર સરકારી કર્મચારીના મેડિકલ બિલ નકારી શકાય નહીં

    April 16, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    અમદાવાદ

    Amit Chavdaના ગઢમાં જ કોંગ્રેસનું સૂરસૂરિયું થયું: ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું

    April 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.