Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
    • Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું
    • Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા
    • મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી
    • Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?
    • બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI
    • Tanzania ના પ્રથમ ICC માન્ય ક્રિકેટ એરિનાનું જય શાહના હસ્તે લોકાર્પણ
    • Amreli – Bhavnagar જિલ્લામાં સિંહોનો નિર્ભય વિહાર : રાજુલામાં 7 સાવજ દેખાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૨ ફૂટે ખુલ્લા, બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ
    મોરબી

    Morbiના મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૨ ફૂટે ખુલ્લા, બે તાલુકાના ૨૧ ગામોને એલર્ટ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૩

    Morbiના જુના સાદુળકા પાસે મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે અને પાણીની આવક ચાલુ હોવાથી નદીમાં પાણી છોડવાની જરૂરત હોવાથી ડેમના ૨ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૩૩૪૮ કયુસેક ઇન્ફ્લો સામે ૩૩૪૮ આઉટ ફલો લેવલ જાળવી રાખવામાં આવ્યું છે

    મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા એમ ૧૩ ગામો તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ આઠ ગામો મળીને કુલ ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleStephen Flemingના કોચિંગને કારણે ફરીથી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળવા માટે સંમત થયો હતો: જો રૂટ
    Next Article Moeen Aliએ ધોની નહીં પણ Ashish Nehraને સૌથી તેજ ક્રિકેટ મગજ ગણાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ટંકારાના સરાયા ગામમાં ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડ સહીત ૧.૭૨ લાખની ચોરી

    August 3, 2026
    મોરબી

    Morbi: માળિયાના ખાખરેચી નજીક દવાખાને જતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત, એકને ઈજા

    August 3, 2026
    મોરબી

    Morbi, ટંકારા અને માળિયામાં અપમૃત્યુના બનાવોમાં છ વ્યક્તિના મોત

    August 3, 2026
    મોરબી

    Morbi તાલુકામાં ૧૨ કલાકમાં પોણા દસ ઇંચ વરસાદ, જીલ્લાના અન્ય તાલુકામાં ૩ થી ૭ ઇંચ વરસાદ

    August 1, 2026
    મોરબી

    Morbiના ઘૂટું ગામે પત્નીને નહિ મારવા સમજાવવા સાઢુભાઈને માર માર્યો, સામસામી ફરિયાદ

    August 1, 2026
    મોરબી

    Morbi: માળિયાના ખીરઈ નજીક ડમ્પર પાછળ એસટી બસ ઘુસી, પાંચ મુસાફરોને નાની-મોટી ઈજા

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 18:29
    Categories
    Latest News

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026

    મુશ્કેલીમાં મુકાયા FIFA President ઇન્ફેન્ટિનો : UEFA એ કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    August 4, 2026

    Jasprit Bumrah ની ફીટનેસ આંકવામાં ચૂક?

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે : RBI

    August 4, 2026

    `લાઈકસ’ ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે : સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Court ના જજ

    August 4, 2026

    Air India ની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ : બચાવ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી : સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ : `ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન’

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026

    Amreli ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026

    Medal-Winning વેઇટલિફ્ટરો પર ધનવર્ષા

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.