Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…જનરલ-જીના સપનાઓને પાંખો મળી

    August 17, 2026

    ઈરાની ધમકી વચ્ચે ટ્રમ્પનું ગુપ્ત વિમાન ઓપરેશન

    August 17, 2026

    ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર Ananya Raj નું નિધન

    August 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…જનરલ-જીના સપનાઓને પાંખો મળી
    • ઈરાની ધમકી વચ્ચે ટ્રમ્પનું ગુપ્ત વિમાન ઓપરેશન
    • ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર Ananya Raj નું નિધન
    • ‘Aavarapan 2’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ
    • સારાયાહના ઉછેરને જીવનનો ‘સૌથી અદ્‌ભુત અનુભવ’ Sidharth Malhotra
    • “ફોન પર ટ્રેલર જોઈને ટીકા કરવી હાસ્યાસ્પદ છે” : Ranbir Kapoor
    • ‘જો આપણે જોખમ લેવાનાં બંધ કરી દઈશું, તો ખરાબ ફિલ્મો બનાવીશું’ : Saurabh Sachdeva
    • ‘Ramayana’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર Ananya Raj નું નિધન
    મનોરંજન

    ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર Ananya Raj નું નિધન

    Vikram RavalBy Vikram RavalAugust 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી

    Mumbai તા.૧૭

    અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી તેમના પરિવારે તેમના જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ એક મહિના પછી આપી છે. પરિવારના જણાવ્યા અનુસાર અનન્યાનું નિધન ૧૫ જુલાઈએ થયું હતું. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. અનન્યાએ ‘૭ અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવા પ્રોજેક્ટ્‌સમાં કામ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેમને લગભગ પોણા ત્રણ લાખ લોકો ફોલો કરતા હતા.અનન્યાના નિધનના એક મહિના પછી મોતની જાણકારી આપતા ઈન્સ્ટાગ્રામ પર ફેમિલીએ એક નોટ શેર કરી. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે અનન્યાના પરિવારજનો છીએ. ખૂબ જ દુઃખ સાથે અમારે જણાવવું પડી રહ્યું છે કે ૧૫ જુલાઈની વહેલી સવારે અનન્યાનું નિધન થઈ ગયું. તે ઊંઘમાં જ શાંતિથી ગુજરી ગઈ. એક વર્ષથી વધુ સમયથી તે માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ હતી. પોતાની બીમારીમાંથી બહાર આવવા માટે તેણે વોરિયરની જેમ લડાઈ લડી.’નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, ‘તે મજબૂત ઈરાદાઓ વાળી છોકરી હતી અને તેણે હંમેશા શાનથી એક ક્વીનની જેમ જિંદગી જીવી. બચ્ચા, તારી ખોટ ખૂબ સાલશે. અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. આ મુશ્કેલ સમયમાં અમે ઈચ્છીએ છીએ કે અમને થોડી પ્રાઈવસી અને શાંતિ આપવામાં આવે.’પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી છે. સાથે જ એક તસવીર એવી પણ છે, જેમાં અનન્યાની તસવીર મૂકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અનન્યાનો જન્મ ૧૯૯૧માં થયો હતો અને ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.અનન્યા રાજે હિન્દી સિવાય રીજનલ સિનેમામાં પણ કામ કર્યું હતું. તે મુંબઈમાં જ ઉછરી હતી અને ફિલ્મો સિવાય મ્યુઝિક વિડિયોઝમાં પણ કામ કરતી હતી. ૨૦૧૬માં આવેલી ‘૭ અવર્સ ટુ ગો’થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેલુગુ ફિલ્મ ‘તગ્ગેદે લે’ અને ધ ટ્રાઈલિંગ્યુઅલ મદ્રાસી ગેંગમાં પણ કામ કર્યું.

    Ananya Raj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Aavarapan 2’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ
    Next Article ઈરાની ધમકી વચ્ચે ટ્રમ્પનું ગુપ્ત વિમાન ઓપરેશન
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Aavarapan 2’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ

    August 17, 2026
    મનોરંજન

    સારાયાહના ઉછેરને જીવનનો ‘સૌથી અદ્‌ભુત અનુભવ’ Sidharth Malhotra

    August 17, 2026
    મનોરંજન

    “ફોન પર ટ્રેલર જોઈને ટીકા કરવી હાસ્યાસ્પદ છે” : Ranbir Kapoor

    August 17, 2026
    મનોરંજન

    ‘જો આપણે જોખમ લેવાનાં બંધ કરી દઈશું, તો ખરાબ ફિલ્મો બનાવીશું’ : Saurabh Sachdeva

    August 17, 2026
    મનોરંજન

    ‘Ramayana’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે

    August 17, 2026
    મનોરંજન

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-08-2026 20:06
    Categories
    Latest News

    તંત્રી લેખ…જનરલ-જીના સપનાઓને પાંખો મળી

    August 17, 2026

    ઈરાની ધમકી વચ્ચે ટ્રમ્પનું ગુપ્ત વિમાન ઓપરેશન

    August 17, 2026

    ‘Aavarapan 2’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ

    August 17, 2026

    સારાયાહના ઉછેરને જીવનનો ‘સૌથી અદ્‌ભુત અનુભવ’ Sidharth Malhotra

    August 17, 2026

    “ફોન પર ટ્રેલર જોઈને ટીકા કરવી હાસ્યાસ્પદ છે” : Ranbir Kapoor

    August 17, 2026

    ‘જો આપણે જોખમ લેવાનાં બંધ કરી દઈશું, તો ખરાબ ફિલ્મો બનાવીશું’ : Saurabh Sachdeva

    August 17, 2026
    Search
    Main News

    Israel પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઇરાન ટ્રમ્પને સ્નાઇપર્સ, છરીઓ અને મિસાઇલોથી મારી શકે છે

    August 14, 2026

    પાકિસ્તાની પત્રકારે ભૂતપૂર્વ PM ઇમરાન ખાનના મૃત્યુનો દાવો કર્યો, પાકિસ્તાન સેનાએ તેનો ઇનકાર કર્યો

    August 14, 2026

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…જનરલ-જીના સપનાઓને પાંખો મળી

    August 17, 2026

    ઈરાની ધમકી વચ્ચે ટ્રમ્પનું ગુપ્ત વિમાન ઓપરેશન

    August 17, 2026

    ‘Aavarapan 2’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ

    August 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.