Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા
    • પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે
    • ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ
    • Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ
    • Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    • Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    • Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત
    • Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો
    રાજકોટ

    Rajkot: 1080 ખાલી આવાસ સામે 3778 અરજીનો ઢગલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2026Updated:May 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot , તા. 7
    રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા. બે લાખની કિંમતવાળા અને એલઆઈજી, એમઆઈજી આવાસ વેંચાણ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા બાદ આજ સુધીમાં 2361 ફોર્મ 2 બીએચકેના 724 તથા 3 બીએચકેના 693 સહિત કુલ 3778 ફોર્મ જમા થયા છે. કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ બાદ ડ્રોથી ફાળવણી કરવામાં આવશે તેમ વિભાગે જણાવ્યું હતું.

    મહાપાલિકા દ્વારા 16 વર્ષ પહેલા પોપટપરા અને બીશપ હાઉસ પાછળ 1 બીએચકે 2-લાખના 1057 કવાર્ટર બનાવવામાં આવ્યા હતા. દરમ્યાન હવે રૂા. બે-બે લાખમાં આ ફલેટ વેંચવા લાયકાતના ધોરણે અરજીઓ મંગાવવામાં આવતા અંતિમ દિવસ સુધીમાં 1057 ફલેટ સામે 2300થી વધુ અરજી આવી છે.

    જયારે મવડી પાળ રોડ પર આવેલ 2 બીએચકેના ખાલી 6 સામે 724 તથા નાના મવા રોડ, વિમલનગર, દાકાધીશ હાઇસની સામે, મવડી પાળ રોડ પર આવેલ 3 બીએચકેના 17 સામે 693 અરજીઓ આવી છે. આમ કુલ 3778 ફોર્મ ઓનલાઈન કાલે અંતિમ દિવસ સુધીમાં આવ્યા છે.

    અરજદારોના ફોર્મની ચકાસણી બાદ ફોર્મમાંથી ટુંક સમયમાં ડ્રો કરવામાં આવશે તેમ તેમ સુત્રોએ જણાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે કુલ આવાસની ખાલી સંખ્યા 10પ7 છે. જેમાં અલગ અલગ કેટેગરીમાં 3778 અરજી છેલ્લી મુદત દરમ્યાન જમા થઇ છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026

    Mehsana: કડીમાં ફોર્ચ્યુનર ગાડીમાં ભેંસો ઉઠાવી જઇ કતલ કરનાર ટોળકીનો પર્દાફાશ

    June 23, 2026

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    June 23, 2026

    Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.