Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ
    • ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે
    • Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ
    • Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો
    • Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
    • Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી
    • Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે
    • Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: રતનપરમાં અગાઉના મનદુઃખને લઈને 4 શખ્સોએ યુવાનને માર માર્યો
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રતનપરમાં અગાઉના મનદુઃખને લઈને 4 શખ્સોએ યુવાનને માર માર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.20
    સુરેન્દ્રનગર શહેરના રતનપરઆંબેડકર જયંતીને અનુલક્ષીને ફુટતા ફટાકડા જોવા ગયેલા યુવાને 4 શખ્સોએ માર મારી ધમકી આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રતનપર શેરી નં. 11માં રહેતા 42 વર્ષીય પ્રવીણભાઈ બાબુભાઈ પરમાર મજુરી કરે છે. 6 માસ અગાઉ પ્રવીણભાઈના માતા-પિતાને વિપુલ ઉર્ફે વિકાસ પ્રભુભાઈ રાઠોડે માર મારેલ હતો.

    જેની પ્રવીણભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. આ વાતનું બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. તા. 13ના રોજ રાત્રે આંબેડકર જયંતીની ઉજવણીનો કાર્યક્રમ હોઈ રતનપર ભીમરાવ ચોકમાં ફટાકડા ફુટતા હતા. આથી રાતના 1 કલાકે પ્રવીણભાઈ ત્યાં જોવા ગયા હતા. આ સમયે વિપુલ ઉર્ફે વિકાસ પ્રભુભાઈ રાઠોડ ત્યાં હાજર હતો.

    જેમાં વિકાસે પ્રવીણભાઈને તું મારી પત્નીનો વીડીયો કેમ ઉતારેશ તેમ કહેતા પ્રવીણભાઈએ મારી પાસે મોબાઈલ નથી અને મેં વીડીયો ઉતાર્યો પણ નથી. તેમ કહેતા વિકાસ ઉશ્કેરાયો હતો. અને વિકાસ, લંકેશ રમેશભાઈ રાઠોડ, મનોજ વશરામભાઈ વાઘેલા તથા માહીર દીપકભાઈ ગેડીયાએ એક સંપ કરી અપશબ્દો કહી ધોકા તથા ઢીકાપાટુ વડે પ્રવીણભાઈને માર માર્યો હતો.

    જેમાં પ્રવીણભાઈને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલ અને ત્યાંથી રાજકોટ રીફર કરાયા હતા. આ અંગે તા. 16મીએ જોરાવરનગર પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી પી.કે.પરમાર ચલાવી રહ્યા છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની કેદ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar: દાગીનાની છેતરપીંડી મામલે એક શખ્સની ધરપકડ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Upleta : પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષનો આગેવાનો સાથે ચૂંટણી પ્રવાસ

    April 20, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar રાણોજ રોડ પર આંબાના બગીચામાં ચાલતા જુગારધામ પર દરોડો

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026

    Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026

    Dhoraji મોટી વાવડીમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.