Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sunny Deol and Aamir ની ફિલ્મનું નામ શું બદલાશે ?
    મનોરંજન

    Sunny Deol and Aamir ની ફિલ્મનું નામ શું બદલાશે ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.25
    સની દેઓલ અને આમિર ખાન એક મોટી ફિલ્મ માટે સાથે આવ્યાં છે, જેના માટે હાલ `લાહોર 1947′ નામ રાખવામાં આવ્યું છે. પરંતુ હવે ખબર આવી રહી છે કે ફિલ્મમેકર્સ તેનું નામ બદલવાનો વિચાર કરી રહ્યાં છે.

    તેમને લાગે છે કે, ફિલ્મની વાર્તા મુજબ કોઈ બીજું નામ વધુ સારું અને સચોટ હોઈ શકે. આ ફિલ્મ પ્રસિદ્ધ નાટક `જિસ લાહોર નહીં દેખ્યા’ પર આધારિત છે. ફિલ્મની વાર્તા ભારત-પાકિસ્તાનના વિભાજનના સમયની છે અને લાહોર શહેર પર આધારિત છે.

    પહેલા `લાહોર 1947′ નામ યોગ્ય લાગતું હતું, પરંતુ હવે ટીમને લાગે છે કે એવું કોઈ નામ હોવું જોઈએ જે ફિલ્મના સંદેશને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડી શકે. જલ્દી જ મીટિંગ કરીને નવું નામ નક્કી કરવામાં આવશે.

    પહેલી વાર સાથે આવશે મોટી ટીમ 
    આ ફિલ્મની ખાસ વાત એ છે કે આમિર ખાન તેને પ્રોડ્યુસ કરી રહ્યાં છે, રાજકુમાર સંતોષી તેના ડિરેક્ટર છે અને સની દેઓલ તેમાં હીરો છે. આ ત્રણેય દિગ્ગજો પહેલી વાર એક જ ફિલ્મ માટે સાથે આવ્યા છે. આમિર ખાને જણાવ્યું કે ફિલ્મની વાર્તા સની દેઓલના પિતા અને પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રજીને પણ ખૂબ પસંદ આવી હતી.

    કયા-કયા કલાકારો નજર આવશે? 
    ફિલ્મમાં સની દેઓલ સાથે જૂની યાદો તાજી કરવા માટે પ્રીતિ ઝિંટા નજર આવશે. તેમના સાથે શબાના આઝમી અને સનીના પુત્ર કરણ દેઓલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે. આ ફિલ્મ આવતા વર્ષે 13 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

    Aamir Khan Sunny-Deol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushaliએ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને Mohanlalના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે? અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranautએ Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે: સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.