Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi
    • ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત
    • સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:અજાણતામાં પૂજાના ફૂલો સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધા
    સુરત

    Surat:અજાણતામાં પૂજાના ફૂલો સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.07

    સુરતના પુણા રોડ વિસ્તારમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે અજાણતામાં પૂજાના ફૂલો સાથે 2 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જો કે, ફાયર વિભાગની સતર્કતા અને મહેનતને કારણે આ પૂરેપૂરી રકમ સલામત રીતે પરિવારને પરત મળી છે.

    મળતી માહિત અનુસાર, પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતો એક પરિવારમાં થોડા દિવસો પહેલા ધાર્મિક વિધિ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા સંપન્ન થયા બાદ તેની સામગ્રી અને ફૂલો તિજોરી પાસે રાખવામાં આવ્યા હતા. શનિવારે પરિવારે આ પૂજાપો એક પ્લાસ્ટિકની થેલીમાં ભર્યો હતો. પરંતુ ઉતાવળમાં તિજોરીમાં રાખેલા 2 લાખ રૂપિયાના રોકડા પણ આ જ થેલીમાં મુકાઈ ગયા હતા, જેનો પરિવારને અંદાજ રહ્યો નહોતો.પરિવારના સભ્યોએ પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં આ સામગ્રી પધરાવી દીધી હતી. ઘરે પરત ફર્યા બાદ જ્યારે તિજોરી તપાસી ત્યારે ખ્યાલ આવ્યો કે 500 રૂપિયાની નોટોના 4 બંડલ ગાયબ છે. થોડી જ વારમાં તેમને સમજાયું કે આ રકમ પૂજાના ફૂલો સાથે કેનાલમાં જતી રહી છે.ઘટનાની જાણ થતા જ ગભરાયેલા પરિવારે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ હોવા છતાં ફાયર માર્શલોએ પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ ફાયરની ટીમને કેનાલના તળિયેથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં તપાસ કરતા 500 રૂપિયાની નોટના ચાર બંડલ સુરક્ષિત મળી આવ્યા હતા.પોતાની મહેનતની કમાણી પરત મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે તમામ રોકડ રકમ પંચોની હાજરીમાં પરિવારને સોંપી હતી. સ્થાનિક લોકોએ પણ ફાયર વિભાગની આ ત્વરિત અને પ્રમાણિક કામગીરીના વખાણ કર્યાં હતા

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    સુરત

    Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે બન્યું ‘સોફ્ટ ટાર્ગેટ’?

    March 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.