Jamnagar,તા.23
જામનગર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં માર્ચ એન્ડિંગના હિસાબી વર્ષને લીધે તા.24 એપ્રિલથી 8 દિવસ યાર્ડમાં તમામ જળસીની આવક અને હરરાજીનું કામકાજ બંધ રહેશે.
જામનગર ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ હાપા યાર્ડમાંમાર્ચ એન્ડિંગના હિસાબી વર્ષ પૂર્ણ થતું હોઈ વેપારી એસોસિએશન ની લેખિત રજૂઆતને ધ્યાનમાં રાખીને તા. 24-3-26 મંગળવાર થી તા. 31.3.26 મંગળવાર સુધી અનાજ વિભાગ ની તમામ જર્સીઓની હરરાજી નું કામકાજ બંધ રહેશે તથા તમામ આવકો પણ બંધ રહેશે અને તા.1.4.2026 બુધવારથી તમામ જણસીઓની હરરાજી રાબેતા મુજબ ચાલુ થશે.તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.

