Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Gujctocના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા હેઠળ આપમાંથી ઉમેદવારી નોંધાવી
    જામનગર

    Gujctocના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા હેઠળ આપમાંથી ઉમેદવારી નોંધાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026Updated:April 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૯

    ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જામનગરના રાજકીય ઇતિહાસમાં આશ્ચર્યજનક ઘટના બની છે. જામનગરમાં ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપી અસલમ ખીલજીએ જેલમાંથી બહાર આવીને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે આપમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કાયદાકીય જંગ અને રાજકીય મહત્ત્વાકાંક્ષાના સંગમ સમાન આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાડી છે.

    ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા અસલમ ખીલજી હાલ જેલમાં છે. ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરતા તેણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. આ અંગે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરવામાં આવતા, કોર્ટે તેમને પોલીસ જાપ્તા સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની ખાસ મંજૂરી આપી હતી. આ આદેશ બાદ, આજે અસલમ ખીલજીને કડક પોલીસ સુરક્ષા વચ્ચે કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આપમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

    અસલમ ખીલજીએ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર કચેરી ખાતે જ્યારે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે પોલીસનો મોટો કાફલો તેમની સાથે તૈનાત હતો. આમ આદમી પાર્ટી તરફથી આ વોર્ડમાં કુલ ત્રણ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે, જેમાં અસલમ ખીલજીના નામની જાહેરાત બાદ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.

    એક તરફ જ્યારે ગુનાખોરી ડામવા માટે કડક કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ કાયદાકીય છટકબારી કે અધિકારનો ઉપયોગ કરીને જેલના સળિયા પાછળથી સીધા ચૂંટણી મેદાનમાં આવવાની આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીએ તેમને ટિકિટ આપીને આશ્ચર્ય સર્જ્‌યું છે, જેના કારણે હવે વોર્ડ નંબર ૧૨ ની ચૂંટણી જંગ હાઈ-પ્રોફાઈલ બની ગઈ છે.

    આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અગ્રણી જેનબ ખફી જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે અને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આજે ફોર્મ ભરવામાં આવ્યું છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા યોગ્ય ઉમેદવારને મત આપીને વિજયી બનાવશે. જામનગર મહાનગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર વિકાસના મુદ્દે નહીં, પણ આ પ્રકારની અસામાન્ય ઘટનાઓને કારણે પણ યાદગાર બની રહેશે. પોલીસ જાપ્તા હેઠળ ભરાયેલું આ ફોર્મ આગામી દિવસોમાં કેવા રાજકીય વળાંકો લે છે તે જોવું રસપ્રદ રહેશે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    જામનગર

    Jamnagar ગાડુકા ગામેથી૨ લાખના ગાંજા સાથે જુવાનસિંહ ઝડપાયા

    June 13, 2026
    જામનગર

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026
    જામનગર

    Jamnagarની ઐતિહાસિક પ્રગતિ પથ યાત્રામાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા જોડાયા

    June 12, 2026
    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.