Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    • રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    • Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    • એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
    • Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    • ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
    • ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
    • જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 31
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Tiger Shroff ઍરોફોબિયા સાથેના પોતાના સંઘર્ષની વાત કરી
    મનોરંજન

    Tiger Shroff ઍરોફોબિયા સાથેના પોતાના સંઘર્ષની વાત કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 4, 2026Updated:April 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉડાનની સલામતી અંગેના તર્ક અને ખાતરીઓ વિશે જાણતા હોવા છતાં, તેણે સ્વીકાર્યું કે ટર્બ્યુલન્સ દરમિયાન તર્કસંગત વિચાર ઘણીવાર પાછળ રહી જાય છે

    Mumbai, તા.૪

    “ફ્લાઇટમાં જતાં પહેલાંના દિવસોમાં મને ચિંતા રહે છે” તેની એનર્જેટિક એક્શન અને સુપર ડાન્સ મૂવ્સ માટે જાણીતા ટાઇગગર શ્રોફે તાજેતરમાં એક ઓછા જાણીતા, ખૂબ વ્યક્તિગત પડકાર એવા ઉડાવાના ડર વિશે ખુલાસો કર્યો હતો. એક યુટ્યુબર સાથેની પોડકાસ્ટમાં ખુલીને કરેલી વાતચીતમાં, ટાઇગરે ઍરોફોબિયા સાથેના પોતાના સંઘર્ષ અને તે કેવી રીતે તેના જીવન અને કામને અસર કરે છે તે વિશે વાત કરી હતી.પોતાને આ ડર કઈ રીતે શરૂ થયો તે વિશે ટાઇગરે કહ્યું, “હું ખરેખર એક થેરાપિસ્ટ પાસે જવાનું વિચારી રહ્યો છું કારણ કે મને ઍરોફોબિયા છે. થોડા વર્ષો પહેલાં, હું એક ખૂબ જ ટર્બ્યુલન્ટ ફ્લાઇટમાં હતો અનેપ એક ટર્બ્યુલન્ટ ફ્લાઇટ પર મારો કોઈ કાબુ નથી, બરાબર? હું શું કરું? ત્યારથી, દરેક વખતે જ્યારે મારે ફ્લાઇટમાં બેસવાનું હોય છે, ત્યારે મને બે દિવસ પહેલાથી જ ચિંતા થવા લાગે છે. કોઈ કારણસર, હું હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી.” ઉડાનની સલામતી અંગેના તર્ક અને ખાતરીઓ વિશે જાણતા હોવા છતાં, તેણે સ્વીકાર્યું કે ટર્બ્યુલન્સ દરમિયાન તર્કસંગત વિચાર ઘણીવાર પાછળ રહી જાય છે. “આંકડાઓ કહે છે કે ઉડાન મુસાફરીનું સૌથી સુરક્ષિત સાધન છે. મેં ઘણા પાયલોટ્‌સ સાથે વાત કરી છે જેમણે બધાએ કહ્યું કે ટર્બ્યુલન્સ કંઈ નથી, માત્ર ખડખડિયા રસ્તાઓ જેવું છે. એ લોકો મને આવું જ સમજાવે છે. પરંતુ એ વાત મારા મનને કોણ સમજાવશે? જ્યારે આવું થાય છે, ત્યારે વાત અલગ હોય છે. મારું કાશ એના પર નિયંત્રણ હોત. મને મારા શરીરના દરેક ભાગ પર નિયંત્રણ ગમે છે. મને ખબર હોવી ગમે છે કે હું શું કરી રહ્યો છું.”ટાઇગરે એવું પણ જણાવ્યું કે નિયંત્રણની આ જરૂરિયાત તેના જીવનના અન્ય પાસાઓમાં પણ ફેલાય છે, જેના કારણે ક્યારેક દૈનિક નિર્ણયો પણ મુશ્કેલ બની જાય છે. “ક્યારેક તે ખરેખર નિરાશાજનક હોય છે કારણ કે હું ક્યારેક ખૂબ અનિર્ણાયક બની જાઉં છું, મારા દિવસનું કેવી રીતે આયોજન કરવું તે બાબતમાં પણ, જેથી હું મારી ક્ષમતા વધુમાં વધુ ઉપયોગ કરી શકતો નથી.”

    aerophobia Tiger Shroff
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Karan Johar સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૭ મિલિયન થી પણ વધુ ફોલોઅર્સ છે

    May 30, 2026
    મનોરંજન

    હાલ ફરહાન અખ્તર અને Ranveer Singh વચ્ચે ડોન ૩ મુદ્દે ઇન્ડસ્ટ્રી બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે

    May 30, 2026
    મનોરંજન

    Varun Dhawanની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ યુ/એ સર્ટિફિકેટ આપ્યું

    May 30, 2026
    મનોરંજન

    ‘ટૉક્સિક’માં પુરુષ અને મહિલાઓ વચ્ચે પ્રેમના ધોરણો બદલાઈ જશે : Kiara Advani

    May 30, 2026
    મનોરંજન

    તમારે હસવું ન જોઈએ: Neha Dhupia એક કાસ્ટિંગ ડિરેક્ટરની ટિપ્પણીથી ગભરાઈ ગઈ

    May 29, 2026
    મનોરંજન

    રાહુલ મોદીએ શૂટ કરેલો Shraddha Kapoorનો ડાન્સ વીડિયો વાયરલ

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026

    Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.