Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    • રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    • Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    • એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
    • Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    • ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
    • ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
    • જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    રાષ્ટ્રીય

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તમામ લોકો પૂજા માટે કોઈ ગામમાં જઈ રહ્યા હતા : આ દરમિયાન ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રોલી પલટી

    Bhopal, તા.૩૦

    Madhya Pradeshમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી આ અકસ્માત સર્જાયો હતો. તેમાં આશરે ૫૦ લોકો સવાર હતા. તમામ લોકો પૂજા માટે કોઈ ગામમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રેક્ટર સાથે ટ્રોલી પલટી ગઈ. પોલીસે પ્રાથમિક માહિતીના આધારે કહ્યું કે મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લામાં બિજોરા ગામ પાસે  એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી ૬ લોકોના મોત થયા છે અને ૪૦ અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

    એડિશનલ પોલીસ અધિક્ષક (એડીશનલ જીઁ)એ જણાવ્યું કે ટ્રેક્ટર-ટ્રોલીમાં આશરે ૫૦ લોકો સવાર હતા. ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યા બાદ તે પલટી ગઈ હતી. ભોગ બનનાર લોકો પૂજા માટે પદમનિયાથી બિજોરા ગામ જઈ રહ્યા હતા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર અન્ય લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઈજાગ્રસ્તોની સારવાર પાલી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરિયા જિલ્લાની મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.

    મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે બિજોરા ગામમાં એક માર્ગ અકસ્માતમાં લોકોના અકાળ મોત અને ઈજાગ્રસ્ત થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મંદિર જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને ૪-૪ લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે.

    Madhya Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    રાષ્ટ્રીય

    મુંબઈમાં ૧૫ દિવસમાં બીજી વખત CNG માં ૨ રૂપિયાનો વધારો

    May 30, 2026
    રાષ્ટ્રીય

    Reserve Bank of Indiaએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026
    રાષ્ટ્રીય

    Cockroach Janata Partyને કોઈ રાહત ન મળી, હાઈકોર્ટે એકસ એકાઉન્ટ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો

    May 29, 2026
    મુખ્ય સમાચાર

    Australia ભારતની નજીક આવી રહ્યું છે: ‘એક સમાન દુશ્મન’નો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે

    May 29, 2026
    રાષ્ટ્રીય

    જવાબદારી કોની? પેપરલીક મામલે Supreme Court NTA પર લાલઘૂમ

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026

    Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026

    ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું

    May 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.