Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    • જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો
    • Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો
    • Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
    • Junagadh: આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot હિસ્ટ્રીશીટર ભાવેશ વાણવી હત્યા કેસ, મુખ્ય આરોપી હમીર જોગરાણા ઝડપાયો
    રાજકોટ

    Rajkot હિસ્ટ્રીશીટર ભાવેશ વાણવી હત્યા કેસ, મુખ્ય આરોપી હમીર જોગરાણા ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૪

    શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક હિસ્ટ્રીશીટર યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પ્રેમ સંબંધ, મનદુઃખ અને બ્લેકમેઇલની આશંકા વચ્ચે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે.

    ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે લગભગ ૯ઃ૪૫ વાગ્યે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટી નજીક ૩૨ વર્ષીય હિસ્ટ્રીશીટર ભાવેશ વાણવી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા અને ભાવેશનું અપહરણ કરી તેને શીતલ પાર્ક નજીક રસ્તા પર ફેંકી દીધો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં ભાવેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બીજા દિવસે વહેલી સવારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ભાવેશના કૃપાલી નામની યુવતી સાથે સંબંધો હતા. સાથે જ આરોપી હમીર જોગરાણા અને કૃપાલી વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોવાની શંકા ભાવેશને હતી. આ મુદ્દે બંને વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. તેમજ બ્લેકમેઇલ અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી અંગે પણ વિવાદ ચાલતો હોવાનો ખુલાસો થયો છે.

    આ કેસમાં અત્યાર સુધી મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી હમીર જોગરાણાને અંકલેશ્વરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. હજુ ત્રણ આરોપીઓ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર બનાવ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા કરે છે. પોલીસે દેવ કરણ, વિક્રમ તેમજ ભૂરો સહિતના બાકી આરોપીઓની ધરપકડ માટે તલાશ તેજ કરી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026

    Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.