Veravalતા.9
વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના મુજબ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંઘવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. અરવિદભાઇ જાની, પો. કોન્સ. ધવજયભાઇ રામ, ઝણકાંટ સહિતનાએ હયમુન સોસીસ ના આધારે વેરાવળ પોલીસમાં એનડીપીએસ એકટની કલમ 8(સી), 22(સી), 29ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધવશાલ અશોકભાઇ ભેંસાણીયા ઉ.વ.28, રહે. દામનગર, કોળીવાડા, શાકમાર્કેટ પાસે, તા.લાઠી, જી.અમરેલી ને એલ.સી.બી. બ્રાન્ચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Trending
- E-20 પેટ્રોલ બાદ હવે E-25 લાવશે સરકાર : મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
- Hyderabad ના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બની ધમકીથી અફડાતફડી
- West Bengal માં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, લઘુતમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા
- Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
- Heat wave: રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ
- બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘Michael’ નો ‘મૂનવોક’
- દીકરાની ફિલ્મના ઈવેન્ટમાં રડી પડ્યો Aamir Khan, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

