Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો
    • Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા
    • Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ
    • Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો
    • Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે
    • Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો
    • રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે
    • માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: કામ-ધંધા વગર ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલો યુવાન મળી આવ્યો
    મોરબી

    Morbi: કામ-ધંધા વગર ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલો યુવાન મળી આવ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi, તા.15
    મોરબીના સામાકાંઠે ઘૂંટુ ગામ પાસે ભંગારનો ડેલો ચલાવતા પરિવારનો યુવાન થોડા દિવસ પહેલા ગુમ થયો હતો.તે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે, રિયાઝ અલીમોહમ્મદ નામનો યુવાન ગુમ થયો છે.

    જે અંગે તાલુકા પોલીસના નંદરામભાઈ મેસવાણીયા ચલાવી રહ્યા હતા.દરમિયાનમાં ગુમ થયેલ યુવાન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો અને નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અને વેપારી અને સગા પાસેથી પૈસા લીધા હોય તે પરત દેવાના હોય તેનું ટેન્શન હતું.તેથી મોબાઈલ સ્વીચ ઓફ કરીને પોતે ઉત્તરપ્રદેશના બરેલી ખાતે ચાલ્યો ગયો હતો.અને પોતાના પિતાએ પોલીસમાં જાણ કરી હોવાની વાત મળતા પોતે પરત આવ્યો હતો.હાલ યુવાન હેમખેમ મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

    જ્યારે સામાકાંઠે ટીંબડી ખાતે રહેતા અને મૂળ ભાવનગરના ભરતનગરના સુરેશભાઈ પ્રભુભાઈ કાનાણી (મારવાડી) એ થોડા દિવસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું કે તેમનો દીકરો જનક સુરેશભાઈ મારવાડી(19) રહે.હાલ ટીંબડી તા.મોરબી મૂળ રહે.ભાવનગર વાળો તા.4-4 ના રોજથી ગુમ થઈ ગયેલ છે.જે અંગે ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.દરમિયાનમાં સામે આવ્યું હતું કે ગુમ થયેલ જનક મારવાડી થોડો માનસિક અશ્વસ્થ હોય અને ઘરે કોઈને કંઈ કહ્યા વિના તે પોતાના ભાઈના ઘરે ભાવનગર ખાતે ચાલ્યો ગયો હતો.જો કે તે ફોન રાખતો ન હોય ગુમની જાણ પોલીસમાં કરવામાં આવી હતી અને બાદમાં યુવાન મળી ગયો હોવાની જાણ પણ પોલીસને કરવામાં આવી હતી.

    વાંકાનેરના મહીકા ગામે રહેતા લાલજીભાઈ મોહનભાઈ બાવળીયા નામના 35 વર્ષના યુવાનને મહીકા ગામે સોહિલભાઈ નામના વ્યક્તિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો. જેથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી.બી.ડાભી દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

    વાંકાનેરની ભાટિયા સોસાયટી વિસ્તારમાં મારામારીમાં નીતાબેન મહેશભાઈ બાવરીયા (36) અને સંજનાબેન મહેશભાઈ બાવરીયા (21) ને ઈજાઓ પહોંચી હતી. નિલેશ દ્વારા તે બંનેને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની જાણ પોલીસમાં કરવામાં આવતા આ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026
    મોરબી

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026
    મોરબી

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    રાજકોટ

    Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

    April 17, 2026
    Morbi

    Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે

    April 17, 2026
    મોરબી

    Morbi: જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026

    Morbi શંકાસ્પદ યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો

    April 17, 2026

    Morbi ઉદ્યોગોને પરવડે એવા ભાવે ગેસ મળશે

    April 17, 2026

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

    April 17, 2026

    Morbi ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનોને ઇજા

    April 17, 2026

    Morbi મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ: ફરિયાદ

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.