Morbi, તા.15
મોરબીના કાયજી પ્લોટ મેઇન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા સુમિત ભીખાભાઈ મેવાડા (23) રહે. રાવળ શેરી નવાડેલા રોડ મોરબી, અર્જુન રમેશભાઈ ગોહિલ (25) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવ સહદેવભાઈ સોલંકી (22) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફિક યુસુફભાઈ કાસમાણી (26). રહે, કાલિકા પ્લોટ મોરબી તથા દશરથ ચંદુભાઈ કુડેચા (23) રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3150 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
Trending
- મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
- “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
- 05 જૂનનું પંચાંગ
- 05 જૂનનું રાશિફળ
- PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
- Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
- Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
- 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

