Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!
    • Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત
    • Water park ની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    • Nitin Gadkari ની ઓટો કંપનીઓને મોટી ચેતવણી, હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2026: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) – લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટકરાશે
    ખેલ જગત

    IPL 2026: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) – લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટકરાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangalore,તા.15
    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આજે તેમના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે વિજય મેળવવા માટે ફરી એકવાર તેમની મજબૂત બેટિંગ લાઇન-અપ પર આધાર રાખશે.

    રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, ટેબલ-ટોપ પર રહેલી રાજસ્થાન રોયલ્સથી બે પોઈન્ટ પાછળ છે અને પંજાબ કિંગ્સથી એક પોઈન્ટ પાછળ છે. બીજી તરફ, લખનૌમાં સાતત્યનો અભાવ રહ્યો છે અને તે ચાર મેચમાંથી બે જીત અને બે હાર સાથે સાતમા સ્થાને છે.

    બેંગલુરૂ ટીમે એકજૂટ થઈ પ્રદર્શન કર્યું છે. તેમની બેટિંગની તાકાત તેમના ટોચના પાંચ બેટ્સમેનોના સ્ટ્રાઇક રેટમાં પ્રતિબિંબિત થાય છે. વિરાટ કોહલી (162), ફિલ સોલ્ટ (178), રજત પાટીદાર (214), ટિમ ડેવિડ (221) અને દેવદત્ત પડિકલ (201) એ IPL 2026 માં બધા વિરોધીઓને સ્પર્ધા આપી છે. આ પાંચ બેટ્સમેનોએ ચાર મેચમાં 52 છગ્ગા ફટકાર્યા છે. જે આ સિઝનમાં અન્ય ટીમ થી સૌથી વધુ છે.

    LSGનું બોલિંગ આક્રમણ મજબૂત છેઃ બેંગલુરૂના ટોચના બેટ્સમેનોએ લખનૌના અનુભવી અને શક્તિશાળી બોલિંગના મુશ્કેલ પડકારનો સામનો કરવો પડી શકે છે. LSGના આક્રમણમાં અનુભવી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની ટીમમાં પ્રિન્સ યાદવ અને દિગ્વેશ રાઠીનો સમાવેશ થાય છે.

    આ ત્રિપુટીએ વિરોધી ટીમોને મોટાભાગે નિયંત્રણમાં રાખી છે. શમીનો 6.2નો ઇકોનોમી રેટ નિયમિત બોલરોમાં શ્રેષ્ઠ છે. જોકે, કજૠની વાસ્તવિક ચિંતા કેપ્ટન ઋષભ પંતની આગેવાની હેઠળની બેટિંગ લાઇનઅપ છે.

    IPL - 2026 Lucknow Super Giants (LSG) Royal Challengers Bangalore (RCB)
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag

    April 29, 2026
    ખેલ જગત

    Hyderabad સામે આજે મુંબઈ ટકરાશે : રોહિત શર્માની વાપસી

    April 29, 2026
    ખેલ જગત

    Rajasthan Royals નો શાનદાર ચેઝ, પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી પ્રથમ હાર અપાવી

    April 29, 2026
    ખેલ જગત

    વિદેશી ફસકયા, દેશી ખેલાડીઓનો દબદબો,સ્ફોટક બેટિંગ કરનાર ટોપ 10 માં તમામ ભારતીયો

    April 29, 2026
    અન્ય રાજ્યો

    ગેંગટોકમાં PM મોદી યુવાઓ સાથે ફુટબોલ રમ્યા

    April 28, 2026
    ખેલ જગત

    Virat Kohli IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026

    Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!

    April 29, 2026

    Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

    April 29, 2026

    Water park ની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.