Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: સિટી મોલની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા
    મોરબી

    Morbi: સિટી મોલની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026Updated:April 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા 20
    મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સીટી મોલમાં ત્રીજા માળે આવેલ શિવ ઇમ્પેક્ષ નામની ઓફિસમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી પોલીસે ચાર શખ્સોને પકડ્યા છે અને તેની પાસેથી રોકડ, મોબાઈલ, વાહન વિગેરે મળીને 5.26 લાખથી વધુની કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા માટે આઈડી આપનારા ચાર શખ્સોના નામ સામે આવ્યા હોય પોલીસે કુલ આઠ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના ચાર આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

    એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભક્તિનગર સર્કલ પાસે સીટી મોલમાં ત્રીજા માળે દુકાન નંબર 301 માં શિવ ઇમ્પેક્ષ નામની ઓફિસ ધરાવતા અનિલભાઈ માવજીભાઈ ડાભીની ઓફિસમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી રાજસ્થાન રોયલ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ ઉપર સટો રમવા માટે દુકાનદાર દ્વારા સાધનો પૂરા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

    જેથી પોલીસે અનિલભાઈ માવજીભાઈ ડાભી (28) રહે. રવાપર રોડ નરસંગ ટેકરી પાછળ મેઘાણીની વાડી મોરબી, બ્રિજેશ  મનસુખભાઈ માલવીયા (30) રહે. ક્ધયા છાત્રાલય રોડ ધર્મ વિજય સોસાયટી શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 703 પરેશ નાગજીભાઈ પઢીયાર (40) રહે. બોની પાર્ક મંગલમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 601 તથા હર્ષદલાલજીભાઈ પાસિયા (20) રહે. સોઓરડી સામાકાંઠે રચના સોસાયટી મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 15,600 ની રોકડ, 60000 રૂપિયાની કિંમતના 7 મોબાઈલ ફોન તથા 4.5 લાખ રૂપિયાની કિંમતના ચાર વાહન આમ કુલ મળીને 5,26,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે,

    પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ક્રિકેટ સટાનો જુગાર રમવા માટે આઈડી હસુભાઈ ઠાકર બ્રિજેશ પડસુંબિયા રહે. વાવડી મોરબી, રજાકભાઈ રહે. રાજકોટ અને જયદીપભાઇ પટેલ રહે. મોરબી પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 8 શખ્સો સામે ગુનો નોંધીને જુગાર રમવા માટે થઈને આઈડી આપનારા ચાર શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખની છે કે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મળી આવેલા શખ્સો પૈકી બ્રિજેશ મનસુખભાઈ માલવીયા, હર્ષદ લાલજીભાઈ પાસિયા અને પરેશ નાગજીભાઈ પઢારિયા નમન શખ્સો નસાની હાલતમાં મળી આવ્યા હતા જેથી આ ત્રણેય શખ્સો સામે અલગથી પ્રોહિબિશનના ગુના પણ નોંધવામાં આવેલ છે.

     રબીના વનાળીયા ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં  પોલીસે  રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ આદમભાઈ સુમરા (25) અને જાવેદભાઈ હનીફભાઈ સુમરા (19) રહે. બંને વનાળીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,100 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi સિવિલ હોસ્પીટલમાં કલેકટરનું સરપ્રાઈઝ ચેકિંગ, વિવિધ વોર્ડ- દવાના જથ્થાનું કર્યું નિરીક્ષણ

    June 4, 2026
    મોરબી

    Wankaner માં પઠાણી ઉઘરાણી કરી બાઈક અને દાગીના પડાવનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા

    June 2, 2026
    મોરબી

    Morbi વાંકાનેરના પલાસ-પાડધરા ચોકડી નજીક બે બાઈક અથડાતા એક યુવાનનું મોત

    June 2, 2026
    મોરબી

    Morbiમાં ઝરમર વરસાદ વરસતા વીજતંત્ર હારી ગયું, મધરાત્રીએ અનેક વિસ્તારમાં વીજળી જતી રહી

    June 2, 2026
    મોરબી

    Morbiમાંથી ગુમ થયેલી કિશોરીનું ગણતરીના દિવસોમાં પરિવાર સાથે પોલીસે સુખદ મિલન કરાવ્યું

    June 2, 2026
    મોરબી

    Morbi માળિયાના કાજરડા ગામે બોલાચાલીનો ખાર રાખી ત્રણ ઇસમોએ માર માર્યો

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.