Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો
    • Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો
    • Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા
    • Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ
    • Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ
    • Rajkot: કારના અકસ્માતનો નુકશાની વળતરનો દાવો મંજુર, રૂા.૧૧,૩૬લાખ ચૂકવવા હુકમ
    • અગ્નિકાંડ કેસમા વધુ ,તા. 22મીએ સુનાવણી: પીએમ કરનાર તબીબને જુબાની માટે સમન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»2000 Pound Bombs ના બોમ્બ, હેલફાયર મિસાઈલ ઈઝરાયલે યુદ્ધમાં વાપર્યા ખતરનાક હથિયારો
    આંતરરાષ્ટ્રીય

    2000 Pound Bombs ના બોમ્બ, હેલફાયર મિસાઈલ ઈઝરાયલે યુદ્ધમાં વાપર્યા ખતરનાક હથિયારો

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Iran-Israel,તા,07

    ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગતવર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ-હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે આગામી ત્રણ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ગાઝા પર 6000 બોમ્બ ફેંક્યા હતાં.

    પેજર અટેક ખતરનાક

    ઈઝરાયલે થોડા સમય પહેલાં જ પેજર બ્લાસ્ટ કરી વિશ્વને ચોંકાવી દીધું હતું. હિઝબુલ્લાહ આતંકવાદીઓના એક-પછી એક નેતાને ઉડાવી દેવામાં આવ્યા. છેલ્લા એક વર્ષમાં ઈઝરાયલે અમેરિકા પાસેથી 100થી વધુ હથિયારો ખરીદ્યા. અર્થાત દર 36 કલાકમાં આશરે એક. હજારો લોકો માર્યા ગયા, લાખો લોકો બેઘર થયા.

    આ શસ્ત્રોથી તબાહી મચાવી

    ઈઝરાયલે સૌથી વધુ F-35, F-16, F-15 ફાઈટર જેટ શસ્ત્રોનો ઉપયોગ કર્યો. તેમાં લગાવવામાં આવેલા બોમ્બ MK-84, MK-83, MK-82, નાના બોમ્બ અને આ સિવાય JDAM બોમ્બ અને હેલફાયર મિસાઈલથી લેબનોન-હમાસમાં તબાહી મચાવી. ગાઝા-લેબનોનમાં છોડવામાં આવેલા મોટાભાગના બોમ્બ અમેરિકન હતા.

    MK-84 (907 kg) બોમ્બ…

    MK-84 (907 kg)ના 14100 બોમ્બનો પુરવઠો ઈઝરાયલ પાસે પહોંચ્યો છે, હજુ 1800 બોમ્બનો પુરવઠો બાકી છે. આ 2000 પાઉન્ડ એટલે કે 907 કિલોના બોમ્બથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલા આશ્ચર્યજનક છે. પહેલો હુમલો 9 ઓક્ટોબર 2023ના રોજ ગાઝાના જબાલિયામાં થયો હતો. જેમાં 70 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ 17, 25 અને 31 ઓક્ટોબરે આ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલે 13 જાન્યુઆરી 2024ના રોજ આ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

    GBU-39 (114 kg) બોમ્બ…

    અમેરિકાએ GBU-39 (114 kg)ના 2600થી વધુ બોમ્બનો પુરવઠો ઈઝરાયલ પાસે છે અને 1000 સપ્લાય કરશે. આ નાના બોમ્બ છે. તેના ઘણા પ્રકારો છે. ગાઝા પર 9 જાન્યુઆરી 2024ના રોજ અને ત્યારબાદ 13 મે 2024ના રોજ આ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. 26 મે 2024ના રોજ આ બોમ્બનો ઉપયોગ રાફામાં કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 46 લોકો માર્યા ગયા હતા. ફરીથી તે 6ઠ્ઠી જૂન અને 10મી ઓગસ્ટે કરવામાં આવ્યું હતું.

    JDAM…

    તે બોમ્બ અને મિસાઈલનું મિશ્રણ છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયલે 3000 JDAM એટલે કે જોઈન્ટ ડાયરેક્ટ એટેક મ્યુનિશન્સનો ઉપયોગ કર્યો છે. તેનો પ્રથમ વખત ઉપયોગ 10 ઓક્ટોબર 2023ના રોજ થયો હતો. તેનું વજન પણ લગભગ 1000 કિગ્રા છે. અલ-બલાહમાં થયેલા આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા. બાદમાં 22 ઓક્ટોબર, માર્ચ અને જુલાઈ 2024ના રોજ ગાઝા અને લેબનોનમાં થયો હતો.

    હેલફાયર મિસાઈલ…

    આ મિસાઇલો ઇઝરાયલી વાયુસેનાના ફાઇટર જેટ્સ F-16 અને F-15માં મોટા પ્રમાણમાં ફીટ કરવામાં આવી છે. લગભગ 3000 મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 8 જૂન 2024ના રોજ નુસરત રેફ્યુજી કેમ્પમાં હુમલો થયો હતો. 300 લોકો માર્યા ગયા. ઈઝરાયલે 10 મિનિટમાં 150 મિસાઈલ છોડી હતી. જેનો ઉપયોગ 23 જૂન અને 14 જુલાઈએ પણ કરવામાં આવ્યો હતો.

    120 mm ટેન્ક બોમ્બ અને 155 mm આર્ટિલરી શેલ્સ…

    ઈઝરાયલે ગાઝા અને લેબનોન પર લગભગ 14 હજાર બોમ્બ છોડ્યા છે. જે ઉચ્ચ-વિસ્ફોટક શેલ છે, જે જ્યાં પણ પડે ત્યાં વિનાશ સર્જે છે. ઈઝરાયલે લગભગ 57 હજાર ગોળા છોડ્યા હતાં. જેના કારણે 100 થી 300 મીટરના વ્યાસ સુધી કંઈ જ બચતું નથી. ગાઝામાં પ્રારંભિક યુદ્ધમાં ઇઝરાયલે 1 લાખથી વધુ બોમ્બ છોડ્યા હતા.

    ઇઝરાયલને કેટલું નુકસાન?

    આ સમગ્ર યુદ્ધમાં ઈઝરાયલે તેના 728 સૈનિકો ગુમાવ્યા હતા. ઈઝરાયલ પર 26 હજારથી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના આકાશમાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા. ગાઝામાં હમાસના લગભગ 17 હજાર અને 800 લેબનોનમાં આતંકવાદીઓ માર્યા ગયા. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાંથી 4700 ટનલનો નાશ કર્યો હતો. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસની 40,300 જગ્યાઓ પર હુમલો કર્યો હતો. આ સિવાય હિઝબુલ્લાહના 11 હજાર ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા.

    ગાઝા તરફથી ઈઝરાયલ પર 13200 રોકેટ-મિસાઈલ-ડ્રોન છોડવામાં આવ્યા હતા. ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઓછામાં ઓછા 5000 રોકેટ. લેબનોનથી, હિઝબુલ્લાએ 12,000 રોકેટ-મિસાઇલો-ડ્રોન છોડ્યા હતાં. સીરિયાથી 60, યમનથી 180 અને ઈરાન તરફથી 400 હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં લગભગ 4576 ઈઝરાયેલ સૈનિકો ઘાયલ થયા હતા.

    યુદ્ધમાં 116 પત્રકારો પણ માર્યા ગયા…

    ઓક્ટોબર 2023થી અત્યારસુધીમાં ઇઝરાયલ-હમાસ-હિઝબુલ્લાહ-હુથી યુદ્ધને કવર કરવા ગયેલા 116 પત્રકારો પણ યુદ્ધમાં માર્યા ગયા હતા. ક્યારેક તેઓ ઈઝરાયલના હવાઈ હુમલાનો શિકાર બન્યા તો ક્યારેક તેઓ આતંકવાદીઓની ગોળીઓના નિશાન બન્યા.

    Hamas Iran-Israel-War Lebanon One-Year-of-War
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Canada માં ૨૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની હત્યા, પોલીસે ૩૨ વર્ષીય આરોપીની ધરપકડ

    August 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistanની આઝાદી પર, ઇમરાન જેલની ગુલામી તોડવા માટે રણશિંગુ વગાડશે

    August 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં Mississippi River માં હેલિકોપ્ટર ક્રેશ, ૨ લોકોના મોત નિપજયાં

    August 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    દુનિયામાં Tariff War શરૂ કર્યા પછી, ટ્રમ્પે અચાનક પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી

    August 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel ના સુરક્ષા મંત્રીમંડળે મોટો નિર્ણય લીધો, ગાઝા કબજે કરવાની યોજનાને મંજૂરી આપી

    August 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canadian બોર્ડર પરથી અમેરિકામાં ઘુસતા બે ભારતીયોની ધરપકડ

    August 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025

    Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ

    August 8, 2025

    Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક

    August 8, 2025

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.