Mangrol,
ભીમરાવ યુવા ગ્રુપ દ્વારા રાત દિવસ જાતે મહેનત કરી 55 જેટલા યુવાનો દ્રારા પોતાના સૌ ખર્ચે એક વિશાળ પ્રવેશ દ્વાર બનાવવામાં આયોહતો જેનું આજ સમાજના યુનો એ નાની બાળા હસ્તે ગેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માંગરોળ વર્ષો જૂના વણકર વાસના શાપુર દરવાજાના નામે ઓળખાતો આ ગેટ ને હવે આંબેડકર નગર ના નામે નવી ઓળખ આપવામાં આવી છે આમતો સરકારી સહાય થી મોટા ભાગના પ્રવેશદ્વાર ની કામગીરી કરવામાં આવતી હોય પરતું માંગરોળ ના આ યુવા ગ્રુપ પોતાના સૌ ખર્ચે નવું આંબેડકર નગર ના ગેટનું કાર્ય કરી બતાવ્યું છે

