Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા
    • Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો
    • Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો
    • Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી
    • Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી
    • Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ
    • Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા
    • Manavadar પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ,તબેલાવાળી શેરીમાં ગંદકી-પાણી નિકાલની સમસ્યાથી રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Bali hotelમાં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા
    આંતરરાષ્ટ્રીય

    Bali hotelમાં ભારતીય પ્રવાસીઓ ડોરમેટ, વાસણો અને હેર ડ્રાયરની ચોરી કરતા રંગેહાથ ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Indonesia,તા.23
    ઇન્ડોનેશિયાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ બાલીમાં એક ભારતીય પરિવારની હરકતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પ્રવાસીઓની છબી ખરડાઈ છે. બાલીની એક પ્રખ્યાત હોટલમાંથી ચેક-આઉટ કરતી વખતે આ પ્રવાસીઓ હોટલની મિલકત જેવી કે ડોરમેટ (પગલૂછણિયા), રસોડાના વાસણો, હેર ડ્રાયર અને અન્ય એસેસરીઝ ચોરી કરતા પકડાયા હતા.

    બાલીમાં હોટલના કર્મચારીઓ ભારતીય પ્રવાસીઓના એક જૂથના સામાનમાંથી ચોરાયેલી વસ્તુઓ કાઢી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના 19 એપ્રિલના રોજ પાયંગન જિલ્લાના કેલુસા ગામમાં આવેલા અસ્વરા રિસોર્ટ ઉબુદમાં બની હતી.

    તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો
    ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હોટલના સ્ટાફને શંકા ગઈ અને તેમણે પ્રવાસીઓને રોકીને તેમની બેગની તપાસ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં પરિવારે વિરોધ કર્યો હતો અને સ્ટાફ સાથે દલીલો કરી હતી, પરંતુ જ્યારે સ્ટાફે મક્કમ રહીને સામાન ખોલાવ્યો ત્યારે બેગમાંથી હોટલની માલિકીની અનેક વસ્તુઓ મળી આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

    પૈસા આપવાની તૈયારી બતાવી પણ સ્ટાફ મક્કમ રહ્યો 
    વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ચોરી પકડાઈ ગઈ, ત્યારે પ્રવાસીઓ માફી માંગવા લાગ્યા હતા અને વસ્તુઓના બદલામાં પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી. જોકે, હોટલ સ્ટાફ અત્યંત નારાજ દેખાતો હતો. સ્ટાફના સભ્યએ વીડિયોમાં એમ કહેતા સાંભળી શકાય છે કે, “તમારી પાસે ઘણા પૈસા હશે, પણ આ સન્માનની વાત છે. તમે આ રીતે હોટલનો સામાન ન લઈ જઈ શકો.”

    સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા
    આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય નેટીઝન્સે આ પરિવારની આકરી ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે આવા કેટલાક લોકોના કારણે વિદેશમાં સમગ્ર ભારતીય સમુદાયને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. પ્રવાસન નિષ્ણાતોએ પણ પ્રવાસીઓને વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા જાળવી રાખવા અપીલ કરી છે.

    Bali hotel Indian tourists Indonesia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    દેશમાં Ebola virusના વધુ એક શંકાસ્પદ કેસ, અસરગ્રસ્ત દેશથી પરત ફરતી મહિલામાં લક્ષણો દેખાયા બાદ ચેતવણી

    June 18, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026
    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026
    ખેલ જગત

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    June 18, 2026

    Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

    June 18, 2026

    Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.