Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે
    • Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો
    • Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત
    • શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM
    • Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
    • Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
    • ગુરુવારે શિવયોગ મા Bhima Agiaras and Vedamata Gayatri જયંતિ
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026Updated:April 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા 28
    મોરબી મહાનગરપાલિકામાં ભાજપએ તેની જીતનું પુનરાવર્તન કર્યું છે અને નગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં જે રીતે 52 ને 52 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો તેવી જ રીતે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીની અંદર ઇતિહાસ રચતા ભાજપે 52 એ 52 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે અને ઐતિહાસિક જીત મેળવી છે સામા પક્ષે કોંગ્રેસ, આપ અન્ય પક્ષ અને અપક્ષ તેમજ ભાજપથી નારાજ થયેલા તમામ લોકોને સુપડા મતદારોએ મતદાન કરીને સાફ કરી નાખ્યા છે

    મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે છેલ્લી ચૂંટણીમાં 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા ત્યાર બાદ ઝુલતો કુલ તૂટી પડવાના કારણે નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વહીવટદારનું શાસન નગરપાલિકામાં હતું તેવામાં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

    અહીંયા કમિશનર, ડેપ્યુટી કમિશન સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી અને શહેરનો ચોમેર વિકાસ થઈ રહ્યો હતો તેવામાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને જેમાં ગુજરાતની નવરચીત મહાનગરપાલિકા સહિત કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોરબી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થતો હતો

    મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષમાંથી કુલ મળીને 177 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી અને મંગળવારે સવારે પોલીટેકની કોલેજ ખાતે મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ઇવીએમ ના આંકડા જાહેર કરીને મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ બપોર સુધીમાં મહાનગરપાલિકાની મત ગણતરી પૂરી કરવાં આવેલ છે અને આ ચૂંટણીમાં પણ ભાજપએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્યું હોય તે પ્રકારે 52 ને 52 બેઠક ઉપર ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે

    આ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ હતો આ ઉપરાંત ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે પાલિકાના પૂર્વ પ્રમુખો તેમજ સભ્યો અને તેના પરિવારજનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી જોકે મોરબીના નગરજનો દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષ અને અપક્ષ કોઈને પણ મહાપાલીકામાં બેસવા જેવા રહેવા દીધા નથી અને આ ચૂંટણીની અંદર 52 ને 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે.ય

    અનેક પ્રકારની ચર્ચાઓ અને ક્રોસ વોટીંગ, સિંગલ વોટિંગ, જ્ઞાતિગત મતદાન સહિતની જે ચર્ચાઓ ચાલુ હતી તે તમામ ચર્ચાઓ અવગણીને મતદાન કરવામાં આવ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. મોરબીના મતદારોએ વિકાસની રાજનીતિને ધ્યાને રાખીને મોરબીના સંભવિત વિકાસને ધ્યાને લઈ ચૂંટણીમાં ભાજપ તરફથી વન વે મતદાન કર્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે,

    મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોના નામ

    વોર્ડ 1
    ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા

    વોર્ડ 2
    ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા

    વોર્ડ ૩
    ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા

    વોર્ડ 5
    ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા,  મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ

    વોર્ડ 6
    ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા

    વોર્ડ 7
    ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ

    વોર્ડ 8
    ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી

    વોર્ડ 9
    ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા

    વોર્ડ નંબર 10
    ભાજપ: સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી

    વોર્ડ નંબર 11
    ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર

    વોર્ડ નંબર 12
    ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા

    વોર્ડ નંબર 13
    ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026
    રાષ્ટ્રીય

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનનો એકાધિકાર તોડવા India-US નો મોટો પ્લાન

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    POK: Pakistani Army વિરુદ્ધ શાળાના બાળકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા, સ્વતંત્રતાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કરાયા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026

    શાળા પ્રવેશોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વારસો બન્યો પ્રગતિનો પ્રવેશોત્સવ: CM

    June 23, 2026

    Gir Somnath સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

    June 23, 2026

    Morbi: Jetpar ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: રેલવે સ્ટેશનેથી મુસાફરના થેલામાંથી રૂ. 1.36 લાખની મતા કાઢી જનાર તસ્કર ઝબ્બે

    June 23, 2026

    Jasdan: ભાડલા ભંડારિયામાં પ્રેમલગ્નનો ખાર રાખી બનેવી પર હુમલો

    June 23, 2026

    Surendranagar: ટ્રેલર અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવાનોના મોત

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.