Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

    June 23, 2026

    Trump ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવી છે, પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ અબજ ડોલર માંગ્યા

    June 23, 2026

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા
    • Trump ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવી છે, પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ અબજ ડોલર માંગ્યા
    • Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા
    • Chiranjeevi “Maa Inti Bangaram” ની સફળતા વચ્ચે સામંથાને મળ્યા અને તેણીને ભેટ આપી
    • Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    • Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો
    • Morbiના વજેપરમાં મિત્ર સાથે ચાલતી માથાકૂટનો ખાર રાખી છરી-ધોકા વડે બે યુવાન પર હુમલો
    • હું જીમમાં વર્કઆઉટ કરી રહ્યો છું. તમે જાણો છો કે હું સ્વાસ્થ્ય પ્રત્યે કેટલો સભાન છું,Rakesh Bedi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા
    રાષ્ટ્રીય

    પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026Updated:May 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વંદે ભારત ટ્રેનના યાત્રીએ લોકો ઊલટી કરતા હોય અને ખાવામાં કીડા નીકળવાની તસવીરો શેર કરી

    New Delhi,તા.૧

    ભારતીય રેલની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ. દેશમાં ચાલી રહેલી તમામ વંદે ભારતમાં આ ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. પણ આ ટ્રેનના ભોજનમાં પણ કીડા નીકળે તો તમે શું કહેશો? જી હાં, આગરા કેન્ટથી પ્રયાગરાજ જઈ રહેલી વંદે ભારતના નાસ્તામાં કીડા નીકળ્યા. જેવું લોકોએ ખાવાનું ખાધું તો ઊલટીઓ કરવા લાગ્યા. જેના ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. આ ઘટનાથી દુખી થઈ યાત્રીઓએ રિફંડ પાછું કરવાની માગ કરવા લાગ્યા.

    આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક મુસાફરે આખી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો. યાત્રીએ લોકો ઊલટી કરતા હોય અને ખાવામાં કીડા નીકળવાની તસવીરો શેર કરી છે. યાત્રીઓનું કહેવું છે કે સફર દરમ્યાન તેમને જે ખાવાનું આપવામાં આવ્યું, તેમાં કીડા હતા. નવાઈની વાત એ છે કે એ જ ડબ્બામાં કેટલાય યાત્રીઓ સાથે આવી જ ઘટના ઘટી છે. ત્યાર બાદ કોચમાં હડકંપ મચી ગયો અને યાત્રીઓએ ડરના કારણે ખાવાની ના પાડી દીધી.

    હકીકતમાં જોઈએ તો, ટ્રેન નંબર ૨૦૧૭૬ આગરા-વારાણસી વંદે ભારતના કોચ ઝ્ર૧૩માં પિરસવામાં આવેલા નાશ્તામાંથી જીવડાં મળ્યા. મુંબઈના બાળ રોગ નિષ્ણાંત ડો. કપિલ પાટિલની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ. બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે પરિવાર પ્રયાગરાજ જઈ રહ્યો હતો. પણ રસ્તામાં તેમની સાથે આ દુર્ઘટના થઈ ગઈ. રેલવે પ્રશાસને તપાસ અને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.બીજી તરફ જે લોકોએ ખાવાનું ખાધું હતું તેઓ ઊલટી કરવા લાગ્યા. તેના પર ગુસ્સે ભરાયેલા લોકોએ દેકારો શરુ કર્યો. તેમણે રિફંડ પાછું કરવાની માગ કરી. કહેવાયું છે આટલું ખરાબ ખાવાનું ખાવાથી અમારા સ્વાસ્થ્ય સાથે રમત થઈ રહી છે. આવા સમયે રેલવેને અમારા પૈસા પાછા કરવા જોઈએ. આ સમગ્ર મામલાની તસવીર અને વીડિયો જોર શોરથી વાયરલ થઈ રહ્યા છે

    Vande Bharat train
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Trump ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવી છે, પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ અબજ ડોલર માંગ્યા

    June 23, 2026
    રાષ્ટ્રીય

    દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ૧,૪૧,૧૭૧ કરોડ રૂપિયા ઠાલવ્યા:RBI

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    JD Vance ના આ ‘પાકિસ્તાન પ્રેમ’વાળા નિવેદનથી અમેરિકાના જ બે રિપબ્લિકન સાંસદો ભારે નારાજ

    June 23, 2026
    વ્યાપાર

    Aadhaar card ના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે

    June 23, 2026
    રાષ્ટ્રીય

    નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું PF Account

    June 23, 2026
    રાષ્ટ્રીય

    હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

    June 23, 2026

    Trump ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવી છે, પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ અબજ ડોલર માંગ્યા

    June 23, 2026

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026

    Chiranjeevi “Maa Inti Bangaram” ની સફળતા વચ્ચે સામંથાને મળ્યા અને તેણીને ભેટ આપી

    June 23, 2026

    Wankaner સીટી પોલીસે એક મહિના પૂર્વે વિખુટા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    June 23, 2026

    Wankanerના કણકોટ ગામેથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૨૨૪ બોટલ સાથે એક ઝડપાયો

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

    June 23, 2026

    Trump ઈરાન યુદ્ધ માટે ભારે કિંમત ચૂકવી છે, પેન્ટાગોને કોંગ્રેસ પાસે ૮૦ અબજ ડોલર માંગ્યા

    June 23, 2026

    Rajkot: જીવંતિકાનગરમા કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.