Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot બસ સ્ટોપ – મોટા ચોકમાં ORS -પાણીની વ્યવસ્થા કરતી મનપા

    May 8, 2026

    Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ

    May 8, 2026

    Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot બસ સ્ટોપ – મોટા ચોકમાં ORS -પાણીની વ્યવસ્થા કરતી મનપા
    • Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ
    • Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન
    • તામિલનાડુમાં કટ્ટર દુશ્મન : DMK – AIADMK હાથ મિલાવશે! TVK ચોંકયુ
    • Tata Trusts માં વિવાદ વધ્યો : બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ
    • પ્રાઈવેટ PF ટ્રસ્ટ હવે EPFO દર કરતા 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં
    • જે ક્રૂઝ પર Hanta virus હતો, તેમાંથી ઉતરેલા 40 જેટલા યાત્રીઓ 12 દેશોમાં ગયા
    • Indore-Ujjain road પર બિનવારસી બેગમાંથી કરોડોની રોકડ મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court
    રાષ્ટ્રીય

    ચુંટણી પંચમાં યસ – મેનની નિયુક્તિ પ્રજાસતાક – લોકતંત્ર સામે પ્રશ્ન સર્જશે : Supreme Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.08

    દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર તથા અન્ય ચુંટણી કમિશ્નરની નિયુક્તિ માટેની પેનલમાં સરકાર કાનુની સુધારાની સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ભૂમિકાની બાદબાકી કરી તેના સ્થાને કેન્દ્રીય કાનૂનમંત્રી અથવા કોઈ કેન્દ્રીય મંત્રીની સાથે વડાપ્રધાન-વિપક્ષના નેતાની ત્રણ સભ્યોની કમીટી બનાવી તેને પડકારતી રીટમાં સુપ્રીમ કોર્ટ એક તરફ સરકારે જે `ઝડપ’ બતાવી તેના પર કટાક્ષ કરતા જણાવ્યું કે, અમો ઈચ્છીએ કે દેશની અદાલતોમાં ન્યાયમૂર્તિની નિયુક્તિનો પણ આજ પ્રકારે ઝડપ સરકાર બતાવશે.

    તો બીજી તરફ સમગ્ર પેનલમાં સરકાર જે રીતે નિર્ણાયક બને છે તેના પર પણ ગંભીર ટીપ્પણી કરી હતી. સરકારે 2023માં સીઈસી અને અન્ય ચુંટણી કમિશ્નર નિયુક્તિ-શરતો અને સેવા તથા ઓફિસમાં કામકાજની મુદત વિ.માં ફેરફાર અંગેનો એક કાનૂન બદલ્યો હતો.

    સરકારે હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર ગ્યાનેશકુમાર તથા ચુંટણી કમિશ્નર એસ.એસ.સંધુની 2023માં આ કાનૂનમાં સુધારાની સાથે જ નિયુક્તિ કરી હતી તેમાં `ઝડપ’થી ચુંટણીપંચ આશ્ચર્યમાં નડી ગયું હતું.

    સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ દિપાંકર દતા તથા ન્યાયમૂર્તિ સતીષ ચંદ્રા શર્માએ જે રીતે સરકારે પેનલમાં ફેરફાર કર્યા તેની સામે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે પોલ-પેનલની નિયુક્તિમાં સરકારનું પ્રભુત્વ હોવું જોઈએ નહી.

    નહીતર `યસ-મેન’ની નિયુક્તિની સંભાવના રહે છે જેની સીધી અસર ચુંટણીપંચની નિષ્ફળતા પર થશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ચુંટણી પંચ નિષ્પક્ષ હોય તે પ્રજાસતાક-લોકતંત્ર માટે જરૂરી છે.

    અરજદારના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે, ગ્યાનેશકુમાર તથા સિંધુની નિયુક્તિ કોઈ પણ પ્રકારની અસરકારક ચર્ચા વગર જ કરવામાં આવી હતી. તા.13 માર્ચ 2023 સુધી નામોની યાદી પણ તૈયાર થઈ ન હતી. વિપક્ષના નેતાને 200 નામો અપાયા હતા અને બીજા દિવસે કમીટી નિયુક્ત કરાઈ અને છ નામો શોર્ટ લીસ્ટ કરાયા હતા.

    અરજદારના ધારાશાસ્ત્રીએ રજુઆત કરી કે તમો જયારે કોઈને અબાધીત સતા આપો તો આવું બને છે. આ અગાઉ સુનાવણી મુલત્વી રાખવાની સરકારની વિનંતી નકારતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ અત્યંત મહત્વની બાબત છે એને લાંબો સમય રોકી શકાય નહી.

    સરકારે મુખ્ય ચુંટણી કમિશ્નરની નિયુક્તિની પેનલમાં જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિની બાદબાકી કરી ને મુદો પણ રાજકીય વિવાદ બની ગયો હતો અને હાલ મુખ્ય ચુંટણી કમિશ્નરની કામકાજની પદ્ધતિ અંગે પણ વ્યાપક પ્રશ્નો ઉભા થયા છે.

    Election Commission Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026
    અન્ય રાજ્યો

    તામિલનાડુમાં કટ્ટર દુશ્મન : DMK – AIADMK હાથ મિલાવશે! TVK ચોંકયુ

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Tata Trusts માં વિવાદ વધ્યો : બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    પ્રાઈવેટ PF ટ્રસ્ટ હવે EPFO દર કરતા 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં

    May 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    જે ક્રૂઝ પર Hanta virus હતો, તેમાંથી ઉતરેલા 40 જેટલા યાત્રીઓ 12 દેશોમાં ગયા

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot બસ સ્ટોપ – મોટા ચોકમાં ORS -પાણીની વ્યવસ્થા કરતી મનપા

    May 8, 2026

    Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ

    May 8, 2026

    Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026

    તામિલનાડુમાં કટ્ટર દુશ્મન : DMK – AIADMK હાથ મિલાવશે! TVK ચોંકયુ

    May 8, 2026

    Tata Trusts માં વિવાદ વધ્યો : બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ

    May 8, 2026

    પ્રાઈવેટ PF ટ્રસ્ટ હવે EPFO દર કરતા 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot બસ સ્ટોપ – મોટા ચોકમાં ORS -પાણીની વ્યવસ્થા કરતી મનપા

    May 8, 2026

    Nagpur ના ખૈરી ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી : 400 જૂની કારો ખાખ થઈ

    May 8, 2026

    Tamil Nadu માં તા.10 સુધીમાં સરકાર ન રચાઈ તો રાષ્ટ્રપતિ શાસન

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.