Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા
    • Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી
    • જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા
    • કોંગ્રેસ નેતા Rahul Gandhi ના પગલાથી બ્રિજેન્દ્ર સિંહ હરિયાણા કોંગ્રેસનો નવો ચહેરો બનશે
    • Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ ટ્રાન્જેક્શન કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા
    • West Bengal પીએમ મોદી હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોના પરિવારોને મળ્યા
    • Anand: શેરબજારમાં રોકાણના નામે રૂ.૪૫.૧૩ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ
    • Bengalના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારી સામે પાંચ મુખ્ય પડકારો રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી
    સૌરાષ્ટ્ર

    Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કામ કરતાં મજૂરોની સતર્કતાથી દીપડીને બાથરૂમમાં પૂરી દેવાઈ , વનવિભાગે ટ્રાન્ક્યુલાઈઝ કરી રેસ્ક્યુ કર્યું

    (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૯

    અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના જીરા ગામમાં નવા બની રહેલા એક ફાર્મ હાઉસમાં અચાનક દીપડી ઘૂસી આવતા જીરા ગામ વિસ્તારમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ફાર્મ હાઉસમાં કામ કરી રહેલા મજૂરોએ સતર્કતા દાખવી દીપડીને બાથરૂમના દરવાજા પાછળ બંધ કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતા દલખાણીયા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડીનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું.આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ ધારી તાલુકાના જીરા ગામે રમેશભાઈ સેજપાલની વાડીમાં નવા ફાર્મ હાઉસનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન આજે અચાનક એક દીપડી ફાર્મ હાઉસમાં ઘૂસી આવતા ત્યાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે મજૂરોએ હિંમત અને સમજદારી દાખવી દીપડીને બાથરૂમ તરફ દોરી જઈ દરવાજો બંધ કરી દીધો હતો.બનાવ અંગે દલખાણીયા વનવિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. વનવિભાગની ટીમે જરૂરી સાવચેતી રાખી દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ ગન વડે બેહોશ કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. બાદમાં દીપડીને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડીને પ્રાથમિક સારવાર અને આરોગ્ય ચકાસણી માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. બનાવને પગલે ગ્રામજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath PMના આગમનને પગલે જડબેસલાક સુરક્ષા,એર શો કરતબોની રિહર્સલોથી સોમનાથનું આકાશ છવાયું

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh એસઓજીએ રેલવે સ્ટેશન પાસેથી રૂ. ૨.૯૫ લાખનો ગાંજો પકડી પાડ્યો

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    સુરેન્દ્રનગરમાં Mineral mafiaઓએ ખોદેલી ગેરકાદેસર ખાણમાં નાહવા પડેલા યુવકનું મોત

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026

    કોંગ્રેસ નેતા Rahul Gandhi ના પગલાથી બ્રિજેન્દ્ર સિંહ હરિયાણા કોંગ્રેસનો નવો ચહેરો બનશે

    May 9, 2026

    Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ ટ્રાન્જેક્શન કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા

    May 9, 2026

    West Bengal પીએમ મોદી હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોના પરિવારોને મળ્યા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.