Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર
    • Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ
    • 18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi
    • World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif
    • FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત
    • ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil
    • દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા
    અમદાવાદ

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાંચેય સગીર પાન મસાલા ખાતા અને મોબાઈલ ફોન રાખતા અને પોર્ન વીડિયો જોઈ તેમના મનમાં કામ વાસના જાગી હતી

    Ahmedabad તા.૯

    અમદાવાદ નજીકના રામપુર ગામના છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી પર પાંચ સગીરો દ્વારા જાતીય હુમલો કરવાના મામલે પાંચેયને ૪૫ દિવસની સજા અને તેમના વાલીઓને ૧૫-૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે. રામપુર ગામના છાત્રાલયમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ નજીક આવેલી શાળામાં અભ્યાસ કરતા અને રામપુર છાત્રાલયમાં ભોજન અને રહેવાની સગવડ મેળવતા હતા.  એક ૧૪ વર્ષનો વિદ્યાર્થી ભણવા માટે પોતાના વતનથી આશરે ૮૦ કિલોમીટર દૂર આ છાત્રાલયમાં રહેવા આવ્યો હતો. શાંત સ્વભાવના આ વિદ્યાર્થીને અન્ય ધોરણમાં ભણતા અને એક જૂથના વિદ્યાર્થીઓ સાથે પનારો પડ્યો હતો. આ પાંચેય સગીર પાન મસાલા ખાતા અને મોબાઈલ ફોન રાખતા અને પોર્ન વીડિયો જોઈ તેમના મનમાં કામ વાસના જાગી હતી. જેથી તે લોકોએ ભેગા મળીને સોફ્ટ ટાર્ગેટ તરીકે પીડિતને શોધ્યો હતો. રાત્રીના ભોજન બાદ ભોજન બનાવનાર રસોઈયા તથા છાત્રાલયના ગૃહપતિ અને ગાર્ડ નજીકના ગામમાં રહેતા હોઈ બાળકોને એકલા મૂકી પોતપોતાના ઘરે જતા રહેતા હતા. જેથી પાંચ સગીરોને મોકળું મેદાન મળી ગયું.  તેમણે પોતાના ખરાબ ઈરાદાના ભાગરૂપ શાંત વિદ્યાર્થી પાસે સૃષ્ટિ વિરુદ્ધના કામ કરવાની માગણી શરૂ કરી હતી અને તેને માર મારી ધમકી આપવાની શરૂ કરી હતી. પીડિત ગભરાઈ ગયો પરંતુ તેને ગૃહપતિને હકીકત કહેતા પાંચે સગીરે તેને ધમકી આપી કે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું. અંતે એક રાત્રે છાત્રાલયનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો અને સગીર આરોપીએ બાકીના સગીરોને સાથે રાખી પીડિત પર દુષ્કર્મ આચર્યું હતું. આ વિવાદનો કેસ ચાલી જતાં સરકાર તરફથી એ.પી.પી. અમિત તિવારી દ્વારા ૨૮ જેટલા સાહેદ તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા અને દલીલ કરાઈ જેમાં પાંચેય સગીર દ્વારા સક્રિય ભાગ ભજવ્યો હોવાની તેમજ ભોગ બનેલા બાળક પર શારીરિક હુમલો કર્યાની અને તેનું શોષણ કર્યાની તેમજ કોર્ટમાં સાહેદોએ ઓળખી બતાવ્યા છે તેવી રજૂઆત કર્યા હતા. તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ એમ. વી. પંડ્યાએ પાંચ સગીરને ૪૫ દિવસની સજા કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.