Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા
    • Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી
    • જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા
    • કોંગ્રેસ નેતા Rahul Gandhi ના પગલાથી બ્રિજેન્દ્ર સિંહ હરિયાણા કોંગ્રેસનો નવો ચહેરો બનશે
    • Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ ટ્રાન્જેક્શન કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા
    • West Bengal પીએમ મોદી હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોના પરિવારોને મળ્યા
    • Anand: શેરબજારમાં રોકાણના નામે રૂ.૪૫.૧૩ લાખની છેતરપિંડી કરતાં ફરિયાદ
    • Bengalના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારી સામે પાંચ મુખ્ય પડકારો રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
    સૌરાષ્ટ્ર

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli ,તા.૯

    રેલ્વેના અન્ડરપાસની સમસ્યાઓ, ટ્રાફિક સુરક્ષા અને જનસુવિધા મુદ્દે રેલવે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

    અમરેલી કલેકટર કચેરી ખાતે અમરેલીના સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે અમરેલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રેલવે વ્યવસ્થા, અન્ડરપાસ સુવિધાઓ અને જનસુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠક દરમિયાન ખાસ કરીને અમરેલી શહેરના કેરીયા રોડ, લીલીયા રોડ અને હનુમાનપરા વિસ્તારોમાં આવેલા અન્ડરપાસના ચાલતાં કામથી સ્થાનિક લોકોને અવરજવરની મુશ્કેલીઓ પડી રહી હોય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત અમરેલી તાલુકાના શેડુભાર ગામ નજીક અન્ડરપાસ તથા ખીજડીયા-રાદડીયા ગામનાં અન્ડરપાસના કામોમાં ઉભી થયેલી સમસ્યાઓ અને વિકાસકાર્યોની હાલની સ્થિતિ અંગે અધિકારીઓ સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.

    વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર યોગ્ય બનાવવાની જરૂરિયાત તેમજ ટ્રાફિક સુરક્ષા સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. રેલવે વિભાગના અધિકારીઓને વિવિધ પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

    સાંસદ ભરતભાઈ સુતરીયાએ રેલવે સંબંધિત પ્રશ્નોના સમયબદ્ધ ઉકેલ માટે સંકલન સાથે કામગીરી કરવા ભાર મૂક્યો હતો. સાથે જ પ્રજાને વધુ સુવિધાસભર અને સુરક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે વિકાસલક્ષી કામોમાં ગતિ લાવવા અનુરોધ કર્યો હતો.

    બેઠકમાં હાજર અધિકારીઓએ રજૂ થયેલ પ્રશ્નોને પ્રાથમિકતા આધારે તપાસી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જનસુવિધા વધે અને રેલવે સંબંધિત સમસ્યાઓનો સ્થાયી ઉકેલ આવે તે માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મુકાયો હતો.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath PMના આગમનને પગલે જડબેસલાક સુરક્ષા,એર શો કરતબોની રિહર્સલોથી સોમનાથનું આકાશ છવાયું

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh એસઓજીએ રેલવે સ્ટેશન પાસેથી રૂ. ૨.૯૫ લાખનો ગાંજો પકડી પાડ્યો

    May 9, 2026
    સૌરાષ્ટ્ર

    સુરેન્દ્રનગરમાં Mineral mafiaઓએ ખોદેલી ગેરકાદેસર ખાણમાં નાહવા પડેલા યુવકનું મોત

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026

    કોંગ્રેસ નેતા Rahul Gandhi ના પગલાથી બ્રિજેન્દ્ર સિંહ હરિયાણા કોંગ્રેસનો નવો ચહેરો બનશે

    May 9, 2026

    Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ ટ્રાન્જેક્શન કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા

    May 9, 2026

    West Bengal પીએમ મોદી હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોના પરિવારોને મળ્યા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026

    Mamata Banerjee હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાને મુખ્યમંત્રી તરીકે ઓળખાવે છે,ટેગ દૂર કરવામાં આવ્યો નથી

    May 9, 2026

    જુહાપુરામાં પુત્રની કરપીણ હત્યા કેસમાં માતા, પુત્ર, પુત્રીને આજીવન કેદની સજા

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.