Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો
    • રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam
    • અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant
    • IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ
    • ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો
    • Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ
    • હવે એક જ UPI App પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ
    • હવે સેકટરવાઈઝ કરદાતા પર નજર રાખશે Income Tax Department
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ Transaction કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા
    અમદાવાદ

    Ahmedabad OTP વિના જ ગઠિયાએ ત્રણ Transaction કરી યુવકના ખાતામાંથી રૂપિયા પડાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૯

    શહેરમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓ નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે જ ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવેલી જાહેરાત મારફતે યુવકને ફસાવી તેના બેંક ખાતામાંથી ઓટીપી વિના જ રૂપિયા ઉપાડી લેવાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છેવાસણાના હરિહરાનંદ ફ્લેટમાં રહેતા જૈનિશ જોષી થોડા દિવસ પહેલા ઓફિસમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક કોસ્મેટિક કંપનીની આકર્ષક જાહેરાત તેમની નજરે ચડી હતી. પ્રોડક્ટ સારી લાગતા તેમણે જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું. લિંક પર ક્લિક કરતા જ તેમને ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે મેસેજ મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે કંપનીની પ્રોડક્ટ મેળવવા માટે પ્રથમ રૂ. ૧૯૯ની રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. ત્યારબાદ જૈનિશે મળેલા ક્યુઆર કોડ સ્કેન કરીને મેમ્બરશીપ ફી ભરતાં સાથે આશરે રૂ. ૧૫૦૦ની પ્રોડક્ટ માટે પણ પેમેન્ટ કર્યું હતું. બાદમાં કાયમી મેમ્બરશીપના નામે વધુ રકમ પણ ચૂકવવામાં આવી હતી. થોડા સમય બાદ જૈનિશના ધ્યાનમાં આવ્યું કે તેમના બેંક ખાતામાંથી ઓટીપી વિના ૮ હજારના ત્રણ અલગ અલગ ટ્રાન્જેક્શન થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં તેમણે તરત જ આનંદનગર પોલીસનો સંપર્ક કર્યો હતો.આ બનાવ અંગે પોલીસે સાયબર એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટેલિગ્રામ ચેનલ મારફતે ક્યુઆર કોડ મોકલીને મેમ્બરશીપના નામે છેતરપિંડી કરવાનો નવો કાવતરાખોર મોડસ ઓપરેન્ડી સામે આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દરરોજ આધેડો, યુવાનો અને મહિલાઓ સાઈબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે રોજના લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે સાયબર ક્રાઇમ અને સાયબર માફિઆથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તેના માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં સાયબર ગઠિયા લોકોને ઠગવામાં સફળ બની રહ્યા છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

    June 23, 2026
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveliના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન, મોદીએ સંવેદના વ્યક્ત કરી

    June 22, 2026
    મનોરંજન

    Gujarati Actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujaratની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે, સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.