Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ

    May 14, 2026

    Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી

    May 14, 2026

    પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ
    • Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી
    • પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો
    • UP માં આંધી તોફાનમાં 96ના મોત : છાપરા સાથે માણસ હવામાં ઉડયો
    • Manipur માં ફરી હિંસા ભડકી : ચર્ચમાં ત્રણ લીડર્સની હત્યા
    • Delhi માં વધુ એક નિર્ભયા કાંડ : ચાલતી બસમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ
    • NEET Exam રદ થવાના આઘાતમાં ગોવાના વિદ્યાર્થીનો આપઘાત
    • Rahul નિર્ણય કર્યો : કેરળના મુખ્યમંત્રી તરીકે VD Satheesan ની પસંદગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dhaka, તા.14
    બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે. બાંગ્લાદેશે પદ્મા નદી (જે ભારતમાં ગંગા તરીકે ઓળખાય છે) પર એક વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરોને ઓછી કરવાનો છે.

    બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહેમાનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આર્થિક પરિષદની કારોબારી સમિતિ એ પદ્મા નદી પર એક ભવ્ય ડેમ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 34,497.25 કરોડ ટકા (બાંગ્લાદેશી ચલણ) છે અને તે સંપૂર્ણપણે બાંગ્લાદેશ સરકારના ભંડોળથી નિર્મિત થશે.

    બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ડેમ બાંગ્લાદેશના પોતાના હિતનો વિષય છે અને આ મુદ્દે ભારત સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની જરૂર નથી. ગંગાના પાણીને લઈને ભારત સાથે સામાન્ય વાતચીત ચાલુ છે.

    બાંગ્લાદેશનું માનવું છે કે ભારતે 1975માં પશ્ચિમ બંગાળમાં બનાવેલા ફરક્કા બેરેજને કારણે બાંગ્લાદેશમાં સૂકી ઋતુમાં પાણીની અછત સર્જાય છે. પાણીનો પ્રવાહ ઓછો થવાને કારણે નદીઓમાં દરિયાનું ખારું પાણી ભળી રહ્યું છે, જેનાથી ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે.

    આ નવો ડેમ પ્રોજેક્ટ બાંગ્લાદેશને પોતાની બાજુએ પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરશે, જે રાજશાહી, ઢાકા અને બરીસાલ ડિવિઝનના જિલ્લાઓને આવરી લેશે. આ પ્રોજેક્ટ 2033 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે, આ ડેવલપમેન્ટએવા સમયે આવ્યો છે જ્યારે 1996ની ભારત-બાંગ્લાદેશ ગંગા જળ વહેંચણી સંધિની મુદત આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે.

    Bangladesh and India dhaka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    UP માં આંધી તોફાનમાં 96ના મોત : છાપરા સાથે માણસ હવામાં ઉડયો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Manipur માં ફરી હિંસા ભડકી : ચર્ચમાં ત્રણ લીડર્સની હત્યા

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં વધુ એક નિર્ભયા કાંડ : ચાલતી બસમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ

    May 14, 2026

    Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી

    May 14, 2026

    પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો

    May 14, 2026

    UP માં આંધી તોફાનમાં 96ના મોત : છાપરા સાથે માણસ હવામાં ઉડયો

    May 14, 2026

    Manipur માં ફરી હિંસા ભડકી : ચર્ચમાં ત્રણ લીડર્સની હત્યા

    May 14, 2026

    Delhi માં વધુ એક નિર્ભયા કાંડ : ચાલતી બસમાં મહિલા પર સામુહિક દુષ્કર્મ

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ

    May 14, 2026

    Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી

    May 14, 2026

    પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.