Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આરોપીઓના વરઘોડા મુદ્દે હાઈકોર્ટ કડક : તમામ કેસોની આવતા મહિને એક સાથે સુનાવણી

    May 14, 2026

    નશાબંધી ધરાવતા ગુજરાતમાં શરાબના કેસમાં પોલીસે મોટરસાયકલને `આરોપી’ દેખાડ્યું

    May 14, 2026

    Rajula માં આરોગ્ય મંદિરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આરોપીઓના વરઘોડા મુદ્દે હાઈકોર્ટ કડક : તમામ કેસોની આવતા મહિને એક સાથે સુનાવણી
    • નશાબંધી ધરાવતા ગુજરાતમાં શરાબના કેસમાં પોલીસે મોટરસાયકલને `આરોપી’ દેખાડ્યું
    • Rajula માં આરોગ્ય મંદિરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ
    • Chotila પાસે ટેન્કર સાથે અથડાઇ બસ અગનગોળો : ચાર ભડથુ
    • PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ
    • Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી
    • પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો
    • UP માં આંધી તોફાનમાં 96ના મોત : છાપરા સાથે માણસ હવામાં ઉડયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»NEET Exam રદ થવાના આઘાતમાં ગોવાના વિદ્યાર્થીનો આપઘાત
    અન્ય રાજ્યો

    NEET Exam રદ થવાના આઘાતમાં ગોવાના વિદ્યાર્થીનો આપઘાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Goa,તા.14
    ગોવાના કર્ટોરિમમાં રહેતા એક 17 વર્ષીય છાત્રે નીટ પરીક્ષા રદ થવાથી આઘાતમાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ ફેલાયો છે. જાણવા મળતી વિગત અનુસાર છાત્ર નીટની પરીક્ષા રદ થવાથી પરેશાન હતો.

    નીટ પરીક્ષા પેપર લીક થવાથી રદ થઈ ગઈ હતી. આ કિશોર હાયર સેકન્ડરી સ્કુલનો છાત્ર હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ નથી થવા માંગતો.

    તેના પિતા એક રેલવે ગાર્ડ છે. જયારે તેઓ ઘર પરત ફર્યા તો તેને પુત્રનું શબ મળ્યું. ઘટના પહેલા કિશોરની માતા અને બહેન પોતાના પૈતૃક ગામ ચાલ્યા ગયા હતા. આ પરિવાર બેંગ્લોરનો રહેવાસી છે.

    પોલીસના અનુસાર કિશોરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

    Goa Neet-Exam suicide
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Chotila પાસે ટેન્કર સાથે અથડાઇ બસ અગનગોળો : ચાર ભડથુ

    May 14, 2026
    રાષ્ટ્રીય

    PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    પત્નિની કેરિયરની મહત્વાકાંક્ષાને ક્રુરતા ન ગણી શકાય : Supreme Court નો ચુકાદો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    UP માં આંધી તોફાનમાં 96ના મોત : છાપરા સાથે માણસ હવામાં ઉડયો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Manipur માં ફરી હિંસા ભડકી : ચર્ચમાં ત્રણ લીડર્સની હત્યા

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આરોપીઓના વરઘોડા મુદ્દે હાઈકોર્ટ કડક : તમામ કેસોની આવતા મહિને એક સાથે સુનાવણી

    May 14, 2026

    નશાબંધી ધરાવતા ગુજરાતમાં શરાબના કેસમાં પોલીસે મોટરસાયકલને `આરોપી’ દેખાડ્યું

    May 14, 2026

    Rajula માં આરોગ્ય મંદિરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ

    May 14, 2026

    Chotila પાસે ટેન્કર સાથે અથડાઇ બસ અગનગોળો : ચાર ભડથુ

    May 14, 2026

    PM અપીલ ઇફેક્ટ : ભાજપ શાસિત રાજ્યોના મંત્રીઓ – અધિકારીઓની ઇંધણ બચાવ ઝુંબેશ

    May 14, 2026

    Mission 2029 : મોદી સરકાર; ભાજપ સંગઠનમાં ફેરફારની તૈયારી

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આરોપીઓના વરઘોડા મુદ્દે હાઈકોર્ટ કડક : તમામ કેસોની આવતા મહિને એક સાથે સુનાવણી

    May 14, 2026

    નશાબંધી ધરાવતા ગુજરાતમાં શરાબના કેસમાં પોલીસે મોટરસાયકલને `આરોપી’ દેખાડ્યું

    May 14, 2026

    Rajula માં આરોગ્ય મંદિરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.