Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા
    • Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો
    • Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો
    • Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી
    • Amreli: લાલાવદર ગામે મોબાઈલ નેટવર્કની સુવિધા વધારવા માંગ
    • Amreli: બાબરામાં જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો
    • Amreli: નજીક એસ.ટી. બસ હડફેટે બાઇક ચાલકનું મોત
    • Amreli: ગજેરાપરા વિસ્તારમાં મકાન સળગ્યુ : ફાયર ટીમે આગ બુઝાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan : વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિનું અવારનવાર દુષ્કર્મ
    સૌરાષ્ટ્ર

    Jasdan : વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિનું અવારનવાર દુષ્કર્મ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jasdan. તા.14
    પતિ સાથેના વિશ્વાસઘાત બાદ મહિલાઓને પ્રેમમાં દગો જ મળે છે. ત્યારે વિંછીયા પંથકમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બહેનપણીના પતિએ અવારનવાર દુષ્કર્મ આચર્યનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. જે અંગે વિંછીયા પોલીસ મથકમાં દુષ્કર્મ, એટ્રોસિટી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીની શોધખોળ આદરી હતી.

    પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, વિંછીયા પંથકમાં આવેલ એક ગામમાં રહેતી 31 વર્ષીય પરણીતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષદ ભોળા તાવીયા નામના શખ્સનું નામ આપતા વિંછીયા પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

    વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેના પતિ અને એક પુત્ર સાથે રહે છે. તેના જ ગામમાં તેની બહેનપણી પણ રહે છે અને બંને વચ્ચે સારી મિત્રતા હોવાથી અરસપરસ ઘરે આવવા જવાના વ્યવહાર હતા. જે સંબંધે ફરિયાદીની બહેનપણીનો પતિ પણ ફરિયાદીના ઘરે આવજા કરતો હતો. જે દરમિયાન આરોપીએ  ફરિયાદીના મોબાઈલ નંબર મેળવી લીધેલ હતા.

    જે બાદ મોબાઇલ પર મેસેજ અને વાતો કરી મિત્રતા કેળવી હતી અને આગળ જતા તે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. જે બાદ આરોપીએ પ્રેમ જાળમાં ફસાવી ફરિયાદી સાથે મૈત્રી કરાર પણ કરી લીધેલ હતા. જે બાદ આરોપી ફરિયાદી મહિલાને અવારનવાર તેના ઘરે બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો

    ત્યારબાદ ઘર સિવાય અન્ય અલગ અલગ જગ્યાએ પણ ફરિયાદીને લઈ જઈ દુષ્કર્મ આચરેલ હતું. જે દરમિયાન મહિલાએ તેનો વિરોધ કરી અને સંબંધ તોડવા પ્રયાસ કરતા આરોપીએ ધમકી આપી હતી કે જો તું મારી સાથે સંબંધ તોડી નાખીશ તો મૈત્રી કરાર અંગે તારા પતિને બધી જાણ કરી દઈશ, તેમજ જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા પુત્રને જાનથી મારી નાખીશ.

    જે આરોપીની ધમકીથી આખરે કંટાળી મહિલાએ તેના પતિને બનાવતી અંગે જાણ કરતાં તુરંત જ તેઓ પોલીસના શરણે દોડી ગયા હતા અને પોલીસે તુરંત જ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ આદરી છે.

    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાલાવદર ગામે મોબાઈલ નેટવર્કની સુવિધા વધારવા માંગ

    May 14, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: બાબરામાં જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026

    Amreli: કાળઝાળ ગરમીમાં સિંહોની પાણીમાં ડૂબકી

    May 14, 2026

    Amreli: લાલાવદર ગામે મોબાઈલ નેટવર્કની સુવિધા વધારવા માંગ

    May 14, 2026

    Amreli: બાબરામાં જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: જુગારના 3 સ્થળે દરોડા, 14 શખ્સો દબોચ્યા

    May 14, 2026

    Surendranagar: ખેડૂતોને મોંઘવારીનો મારઃ 3 વર્ષમાં ખાતરની થેલીમાં ભાવ વધારો નોંધાયો

    May 14, 2026

    Amreli: જાફરાબાદનાં કડિયાળી ગામની બજારમાં સિંહે યુવાન પાછળ દોટ મુકી, માંડ માંડ જીવ બચ્યો

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.