Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં પણ હવે CNG માં ભાવ વધારો
    ગુજરાત

    Gujarat માં પણ હવે CNG માં ભાવ વધારો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.16
    મધ્ય પૂર્વના યુધ્ધની અસરથી સર્જાયેલા પેટ્રોલીયમ સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3-3 રૂપિયાનો ભાવવધારો જાહેર કરાયો છે. છેલ્લા દિવસોમાં મોંઘવારીના એક પછી એક ડામ આપવાનું શરુ થયું હોય તેમ હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો થયો છે. આવતા દિવસોમાં પેટ્રોલીયમ ચીજોમાં વધુ ભાવવધારાની આશંકા ઉભી જ છે જ્યારે મોંઘવારી મોરચે સરકાર અને નાગરિકોને બન્ને માટે મોટો પડકાર ઉભો થઇ શકે છે.

    ભારતમાં પેટ્રોલીયમ કંપનીઓએ ગઇકાલે જ પેટ્રોલ-ડિઝલ મોંઘા કર્યા હતા. દિલ્હી-મુંબઇમાં સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. રાજ્યોમાં અલગ-અલગ સીએનજી કંપનીઓ હોવાથી સ્વતંત્ર નિર્ણય થતાં હોય છે. આખા દેશમાં સમાન ધોરણે લાગૂ થતાં નથી.

    હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો કરાયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિકિલો રૂા.2.24નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 86.15 પર પહોંચ્યો છે. કંપનીએ આ પૂર્વે ગત એપ્રિલમાં 1.50નો ભાવ વધારો ઝીંક્યો હતો.

    સૌરાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી કંપની ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીમાં 2.75નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 83.01 થયો છે. આ ભાવ વધારાથી સીએનજીથી દોડતા વાહનો-રીક્ષા ચાલકો પર બોજ પડશે. રીક્ષા ચાલકો પણ ભાડા વધારો કરે તેવી શક્યતાને પગલે નાગરિકો પર બોજ પડશે.

    દરમિયાન જાણકારોના કહેવા પ્રમાણે પેટ્રો-ડીઝલમાં 3-3 રૂપિયાનો ભાવવધારો કર્યો હોવા છતાં પેટ્રોલીયમ કંપનીઓની ખોટ જંગી જ બની રહે તેમ છે. ફેબ્રુઆરીના અંતે ઇરાન યુધ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં પણ 50 ટકાનો વધારો છે. માર્કેટીંગ કંપનીઓને મોટું નુકશાન છે. એક વધારાથી નુકશાની સરભર થઇ શકે તેમ નથી. આવતા દિવસોમાં હજુ ભાવવધારો થવાના ભણકારા છે.

    પેટ્રોલીયમ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે 3-3 રુપિયાનો ભાવવધારો કરવા છતાં કંપનીઓને હજુ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂા.11 તથા ડિઝલ પર રૂા.39ની ખોટ થઇ રહી છે.

    પેટ્રોલીયમ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં ક્રૂડતેલ-એલએનજીની કિંમત હજુ ઉંચી જ રહેવાના સંજોગોમાં તેલ કંપનીઓ પર દબાણ બની રહેશે. વિદેશી હુંડિયામણ પર પણ બોજ પડી શકે છે. સતત ત્રીજા વર્ષે ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થવાની શક્યતા છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026
    રાજકોટ

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026
    મોરબી

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    મોરબી

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026
    મોરબી

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026
    મોરબી

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.