Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ
    • Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન
    • Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ
    • Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ
    • Jamnagarના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર મંદીનું ગાઢું સંકટ
    • Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ
    • Jamnagar મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો
    • Jamnagar: મિલકતના ભાગના મુદ્દે એડવોકેટ પર તેનાજ ભાણેજ અને સગીબહેન દ્વારા હુમલાની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot પિતરાઈ બહેને ભાડાની કરતા પરિણીતાએ ઝેરીદવાપીધી
    રાજકોટ

    Rajkot પિતરાઈ બહેને ભાડાની કરતા પરિણીતાએ ઝેરીદવાપીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ખરીદેલી કાર પરત આપી દીધા બાદ અરબાઝે છ લાખની પઠાણી ઉઘરાણી કરતા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
    Rajkot,તા.18
    શહેરના રઘુવીર સોસાયટીમાં અને આજીડેમ ચોકડી પાસે અલગ અલગ બે યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બંને યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
    પ્રાપ્ત વિગત મુજબ, રઘુવીર સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ કૃષ્ણરાજસિંહ જેઠવા (ઉ.વ. ૨૧) ખોખડદળ ગામ ખાતે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, દિવ્યરાજસિંહે અરબાઝ સુમરા નામના શખ્સ પાસેથી રૂ. ૧.૬૫ લાખમાં સ્કોર્પિયો ખરીદી હતી. ત્યારબાદ આ ગાડી પરત આપી દેવામાં આવી હતી, અરબાઝે મૂળ રકમ પરત આપી ન હતી. એટલું જ નહીં, તેના બદલે રૂ. ૬ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ માનસિક ત્રાસથી કંટાળીને યુવાને આત્મઘાતી પગલું ભર્યું હોવાના આક્ષેપો થયા છે. બીજા બનાવમાં, આજીડેમ ચોકડી પાસે આવેલા ભારતનગરમાં રહેતી રહેમતબેન સાજીદભાઈ બેલીમ (ઉ.વ. ૩૦)એ આજીડેમ ખાતે આવેલા બગીચામાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી અસરના કારણે પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રહેમતબેન પાસે તેમની જ માસીની દીકરી રજૂબેને ચડત મકાન ભાડાના રૂ. ૮,૦૦૦ની ઉઘરાણી કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને રજૂબેને પરિણીતાને ધમકી આપી હતી. આ ઉઘરાણી અને ધમકીથી આઘાતમાં પરિણીતાએ બગીચામાં જઈને પગલું ભરી લીધું હતું. ઉપરોક્ત બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે નોંધ કરીને હોસ્પિટલે દોડી જઈ ભોગ બનનારાઓના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે .
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ચોટીલા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત, ૬ ઘવાયા

    May 18, 2026
    રાજકોટ

    Rajkot છ સ્થળે વિદેશી દારૂના ધંધાર્થી પર તવાઈ

    May 18, 2026
    રાજકોટ

    Rajkot ગ્રીનલેન્ડ ચોકડી પાસે પેસેન્જર બાબતે રિક્ષાચાલક પર હુમલો

    May 18, 2026
    રાજકોટ

    Rajkot સગર્ભાનો અગમ્ય કારણોસર ગળાફાંસો

    May 18, 2026
    રાજકોટ

    Rajkot 20 લાખની લાંચના ગુનામાં સીજીએસટી સુપ્રીટેન્ડન્ટના જામીન નામંજૂર

    May 18, 2026
    રાજકોટ

    Rajkot ધીરાણ નહીં ચૂકવનાર શિક્ષકને ૧ વર્ષ ની જેલ

    May 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026

    Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ

    May 18, 2026

    Jamnagarના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર મંદીનું ગાઢું સંકટ

    May 18, 2026

    Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ

    May 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.