Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ
    • Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન
    • Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ
    • Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ
    • Jamnagarના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર મંદીનું ગાઢું સંકટ
    • Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ
    • Jamnagar મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો
    • Jamnagar: મિલકતના ભાગના મુદ્દે એડવોકેટ પર તેનાજ ભાણેજ અને સગીબહેન દ્વારા હુમલાની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot 20 લાખની લાંચના ગુનામાં સીજીએસટી સુપ્રીટેન્ડન્ટના જામીન નામંજૂર
    રાજકોટ

    Rajkot 20 લાખની લાંચના ગુનામાં સીજીએસટી સુપ્રીટેન્ડન્ટના જામીન નામંજૂર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    અરજીની પતાવટ માટે ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા સહિત બન્ને ઝડપાયા તા
    Rajkot,તા.18
    શહેરમાં 20 લાખ રૂપિયાની માતબર રકમની લાંચ લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા સીજીએસટી વિભાગના ઉચ્ચ અધિકાર મુકેશકુમારની જામીન અરજી અદાલતે નકારી કાઢતા કસ્ટમ સુપ્રીટેન્ડન્ટ નો જેલવાસ લંબાયો છે.ફરિયાદી વિરુદ્ધ સીજીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા તેમજ ખોટા બિલ બનાવવા બાબતે અરજી થઈ હતી. આ અરજીની પતાવટ કરવા અને કેસ ન કરવાની અવેજમાં સીજીએસટી ડીવીઝન-1, રેન્જ-5ના સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમાર દ્વારા 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા નક્કી થયા હતા. આ રકમ રાજકોટના ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયાને આપી દેવા જણાવાયું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને આધારે તા. 28/04/2026ના રોજ રાજકોટમાં એસટી બસ સ્ટેશન પાછળ ક્રીએટીવ કોમ્પ્લેક્ષ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આક્ષેપિત અધિકારી મુકેશકુમાર મનબોધકુમાર વતી આકાશ કલોલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાની જામીન અરજી અદાલતે રદ કર્યા બાદ સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમારે જામીન અરજી રજુ કરી હતી. બચાવ પક્ષની દલીલમાં આરોપીની અટક ટેકનીકલ કારણોસર ગેરકાનુની છે કારણ કે આરોપી સામેના કેસમાં સજાની જોગવાઈ સાત વર્ષથી ઓછી છે.આરોપીએ ટેલીફોનીક વાર્તાલાપ દરમ્યાન ફરીયાદીને સ્પષ્ટ રીતે જણાવેલ છે કે કન્સલ્ટન્ટ આકાશને રકમ નકકી કરવાનો કોઈ હકક અધિકાર નથી. સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપી સામેનો કેસ ભ્રષ્ટાચાર નિવારણ ધારાની ફકત કલમ-૭ હેઠળનો નથી પરંતુ કલમ- ૧૩ હેઠળનો પણ છે જેમાં સજાની જોગવાઈ ૧૦ વર્ષ છે. ઉપરાંત આરોપી વતી સાત પાનાના વાર્તાલાપ માંથી ફક્ત એક વાકય જુદુ કરીને રજુઆત કરવામાં આવેલ છે કે કન્સલ્ટન્ટ આકાશને રકમ નકકી કરવાનો અધિકાર નથી. લાંચની રકમ અંગેનો વાર્તાલાપ છે. ત્રણેય વ્યકિતઓ વચ્ચે જે વાર્તાલાપ રેકોર્ડ થયેલ છે તે વાંચતા લાંચની રકમ અંગેનો જ વાર્તાલાપ છે જે સ્પષ્ટપણે જણાઈ આવે છે. સરકાર તરફેની
     તમામ દલીલોના અંતે  જજ આઈ.બી.પઠાણએ સુપ્રિટેન્ડન્ટ મુકેશકુમાર ની જામીન અરજી રદ કરી છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ચોટીલા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત, ૬ ઘવાયા

    May 18, 2026
    રાજકોટ

    Rajkot છ સ્થળે વિદેશી દારૂના ધંધાર્થી પર તવાઈ

    May 18, 2026
    રાજકોટ

    Rajkot પિતરાઈ બહેને ભાડાની કરતા પરિણીતાએ ઝેરીદવાપીધી

    May 18, 2026
    રાજકોટ

    Rajkot ગ્રીનલેન્ડ ચોકડી પાસે પેસેન્જર બાબતે રિક્ષાચાલક પર હુમલો

    May 18, 2026
    રાજકોટ

    Rajkot સગર્ભાનો અગમ્ય કારણોસર ગળાફાંસો

    May 18, 2026
    રાજકોટ

    Rajkot ધીરાણ નહીં ચૂકવનાર શિક્ષકને ૧ વર્ષ ની જેલ

    May 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026

    Jamnagar 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ

    May 18, 2026

    Jamnagarના જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ પર મંદીનું ગાઢું સંકટ

    May 18, 2026

    Ahmedabad લૂંટ-ચોરી કરતી કુખ્યાત છારા ગેંગના બે શખસની ગુજસીટોક હેઠળ ધરપકડ

    May 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026

    Vadodara થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન

    May 18, 2026

    Jamnagar Honeytrap કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

    May 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.