Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
    • રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    • Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
    • એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
    • Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
    • ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
    • ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
    • જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
    રાજકોટ

    રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેશનાલિસ્ટની બાગેશ્વર ધામના બાબાને ચેલેન્જ, પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઈનામ જીતવાની ચેલેન્જ

    રાજકોટ, તા.૩૦

    બાગેશ્વર ધામના Dhirendra Shastri ગુજરાત આવતા પહેલા જ વિવાદમાં સપડાયા છે. રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયા દ્વારા સોશ્યલ મીડિયા પર અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે તેવી પોસ્ટ મુક્ત વિવાદ શરૂ થયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના પરચા કાઢવાને અને દિવ્ય દરબારમાં લોકોની સમસ્યાઓના પ્રશ્નો અંગે વિવાદ સર્જાય જ છે. આ વખતે વિજ્ઞાન જાથાએ પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની ચીમકી આપી હતી. ત્યારે બીજી તરફ, અન્ય એક શખ્સે ધીરેન્દ્ર બાબા ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપવાની જાહેરાત કરી છે. કોણ છે.

    ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર આગામી ૫ થી ૭ જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવવા જઈ રહ્યો છે. જે કાર્યક્રમને લઈને રાજકોટ શહેર ખાતે તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હવે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારને લઈ સોશિયલ મીડિયામાં ગરમાવો જોવા મળ્યો છે. વિદેશથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપવામાં આવી છે. બાબા ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદના રેશનાલીસ્ટ પિયુષ જાદુગર દ્વારા પણ ચેલેન્જ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, ચમત્કાર કરો અને અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનનું ઈનામ જીતો. પોસ્ટરમાં કરોડો રૂપિયાનું ઈનામ જીતવાની ચેલેન્જ આપવામાં આવી છે.

    આ તમામની વચ્ચે જાણીતા એડવોકેટ તેમજ સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. પરસોતમ પીપળીયા દ્વારા પોતાના કટ્ઠષ્ઠીર્હ્વર પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે. જે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે.’ મીડિયા સાથેની વાતચીતમાં સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમ કરે તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. સરકારે પણ અંધશ્રદ્ધા ફેલાવનારા વ્યક્તિને કાર્યક્રમ કરતા અટકાવવા જોઈએ. આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ જઈ રહ્યા છીએ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં બાબા ચમત્કારથી કેન્સર મટાડવાની વાતો કરી રહ્યા છે તે બાબતનો વિરોધ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩ માં રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર યોજાયો હતો.

    બાગેશ્વર ધામની હનુમંત કથામાં સ્વાગત યાત્રામાં માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થશે તેવી જાહેરાત કરાઈ છે. પેટ્રોલ ડીઝલની અછત અને માંગને પગલે આ નિર્ણય લેવાયો છે. ૪ જૂનના રોજ રાજકોટ શહેરના ૧૦ ઝોનમાંથી કળશ યાત્રા નીકળશે. જેમાં ૧ લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરાથી સભા સ્થળ સજ્જ બનાવાશે. આગામી ૫ થી ૭ જૂન દરમિયાન બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન થવાનું છે.

    Baba Bageshwar Dhirendra Shastri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026
    રાજકોટ

    વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત: Rajkot Railway Division માં વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અભિયાન

    May 30, 2026
    રાજકોટ

    Rajkot: પીપળી સ્ટેશન પર ૩૧ જુલાઈ સુધી નહીં રોકાય ઓખા ભાવનગર એક્સપ્રેસ

    May 30, 2026
    રાષ્ટ્રીય

    Reserve Bank of Indiaએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૯ ટકા રહેવાનો અંદાજ લગાવ્યો

    May 29, 2026
    રાજકોટ

    Rajkotમાં પતિએ પત્નીને હથોડી મારી મોતને ઘાટ ઉતારી

    May 29, 2026
    ગુજરાત

    Amit Shahએ ભુજમાં BSFની સરહદ ચોકી જી-૭નું ઉદ્દઘાટન કર્યું, પાકિસ્તાન સરહદેથી જવાનોની વીરતાને બિરદાવી

    May 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026

    Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ

    May 30, 2026

    ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત

    May 30, 2026

    ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું

    May 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ

    May 30, 2026

    Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત

    May 30, 2026

    એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત

    May 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.