Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ
    • Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી
    • Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં
    • તંત્રી લેખ…પરીક્ષાઓ અવિશ્વાસમાં ડૂબી રહી છે
    • Dahod માં ભારે પવન અને વાવાઝોડુ, સાઈન બોર્ડ પડતાં ૩નાં મોત થયાં
    • ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન
    • Ahmedabad માં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ
    • Devbhoomi Dwarka માં નકલી અને એક્સપાયર્ડ કૃષિ દવાઓના વેપાર સામે એસઓજીની મોટી કાર્યવાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ebola virus અંગે કેન્દ્ર સરકારની એડવાઈઝરી જાહેર
    રાષ્ટ્રીય

    Ebola virus અંગે કેન્દ્ર સરકારની એડવાઈઝરી જાહેર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.02

    આફ્રિકાના કેટલાક ભાગોમાં ઈબોલા વાઈરસના નવા કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંગે એક પબ્લિક હેલ્થ એડવાઈઝરી એટલે કે  આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે કે દેશમાં હાલ ઈબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને હાલમાં ઈબોલા પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પરત ફરેલા લોકોને વધુ સાવધ રહેવા અને લક્ષણો દેખાય તો તુરંત જાણ કરવા અપીલ કરાઈ છે.

    આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, જે વ્યક્તિઓએ છેલ્લા 21 દિવસમાં ઈબોલા પ્રભાવિત દેશોનો પ્રવાસ કર્યો હોય અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ એટલે કે પસાર થયા હોય, તેમણે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવી જરૂરી છે. જો આ સમયગાળા દરમિયાન તાવ, માથાનો દુખાવો, અસહ્ય સ્નાયુઓનો દુખાવો, ઊલટી, ઝાડા અથવા શરીરમાંથી અચાનક લોહી નીકળવા જેવા લક્ષણો દેખાય, તો ગભરાયા વગર તરત જ પોતાની જાતને આઇસોલેટ કરી લેવી જોઈએ અને સ્થાનિક આરોગ્ય તંત્રને જાણ કરવી જોઈએ.મંત્રાલયે લક્ષણોની વહેલી જાણ કરવા પર ભાર મૂકતા કહ્યું છે કે, સમયસર લેવાયેલા પગલાં દર્દીનો જીવ બચાવી શકે છે અને રોગચાળાને ફેલાતો અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. કોઈપણ પ્રકારની માહિતી કે તાત્કાલિક સહાય માટે સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર 1075 પણ જાહેર કર્યો છે, જેના પર નાગરિકો સંપર્ક કરી શકે છે.વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા અનુસાર, ઈબોલા એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે. ભૂતકાળના આંકડા જોઈએ તો આ બીમારીમાં મૃત્યુદર સરેરાશ 50 ટકા જેટલો રહ્યો છે, જે કેટલાક કિસ્સાઓમાં 25 થી લઈને 90 ટકા સુધી પણ પહોંચી શકે છે. આ વાઈરસ સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના લોહી, લાળ કે અન્ય શારીરિક પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. નિષ્ણાતોના મતે, આ વાઈરસનો ઇન્ક્યુબેશન પિરિયડ (લક્ષણો દેખાવાનો સમય) મહત્તમ 21 દિવસનો હોવાથી, વિદેશથી આવતા મુસાફરો માટે આ 21 દિવસની દેખરેખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    central government Ebola virus
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026
    રાષ્ટ્રીય

    હું PM Modi ના દરેક જુઠ્ઠાણાની સાક્ષી છું, પ્રકાશ રાજે નિશાન સાધ્યું

    June 2, 2026
    રાષ્ટ્રીય

    ધડાધડ બ્લોક થયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ : Meta’s A1 system

    June 2, 2026
    રાષ્ટ્રીય

    પરિવારની વ્યાખ્યામાંથી પરિણીત પુત્રીને બાકાત રાખવી ગેરબંધારણીય : Supreme Court

    June 2, 2026
    મુખ્ય સમાચાર

    ચોમાસુ ગુરૂવારે Kerala પહોંચી જશે,થોડા વિલંબથી પણ હવે ચોમાસાએ ગતિ પકડી

    June 2, 2026
    રાષ્ટ્રીય

    Instagram પર ‘પોતાનાં લાગતાં’ ક્રિએટર્સને મળી રહ્યો છે વધારે પ્રેમ

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026

    તંત્રી લેખ…પરીક્ષાઓ અવિશ્વાસમાં ડૂબી રહી છે

    June 2, 2026

    Dahod માં ભારે પવન અને વાવાઝોડુ, સાઈન બોર્ડ પડતાં ૩નાં મોત થયાં

    June 2, 2026

    ગુજરાત કેડરના IPS Rajiv Ranjan Bhagatને એસપીજીમાં એડીજી તરીકે પ્રમોશન

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mumbai and Gujarat માં એકસાથે ૨૦ સ્થળોએ EDના દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટ

    June 2, 2026

    Morbi ના મ્યુનીસીપલ કમિશ્નર, વાંકાનેરના પ્રાંત અધિકારી સહીત ત્રણ અધિકારીની અન્ય જીલ્લામાં બદલી

    June 2, 2026

    Amreli જિલ્લાના વડીયામાં શ્વાનોનો આતંક, ૨૦ દિવસમાં ૨ બાળકોના મોત નિપજયાં

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.