Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 2, 2026

    દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ

    June 2, 2026

    ૨૬.૮૦ કરોડના ખર્ચે Rajkot ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ
    • ૨૬.૮૦ કરોડના ખર્ચે Rajkot ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
    • Uttar Pradesh માં હશે પાવાગઢ, ફાઝિલનગરનું નામ બદલશે CM યોગી
    • કોર્ટે 5 આરોપીઓના જામીન ફગાવ્યા, ૧૫ જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી
    • Wankaner માં પઠાણી ઉઘરાણી કરી બાઈક અને દાગીના પડાવનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા
    • Rajasthan High Court તાત્કાલિક સરેન્ડર કરવાનો આપ્યો આદેશ
    • Morbi વાંકાનેરના પલાસ-પાડધરા ચોકડી નજીક બે બાઈક અથડાતા એક યુવાનનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Devbhoomi Dwarka માં નકલી અને એક્સપાયર્ડ કૃષિ દવાઓના વેપાર સામે એસઓજીની મોટી કાર્યવાહી
    ગુજરાત

    Devbhoomi Dwarka માં નકલી અને એક્સપાયર્ડ કૃષિ દવાઓના વેપાર સામે એસઓજીની મોટી કાર્યવાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Devbhoomi Dwarka,તા.૨

    Devbhoomi Dwarka  જિલ્લામાં ખેડૂતોના હિત સાથે ચેડા કરનારા અને ખેતીને નુકસાન પહોંચાડતા તત્વો સામે એસ.ઓ.જી.એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામરાવલ ખાતે આવેલી એક એગ્રો દુકાનમાં દરોડા દરમિયાન લાખો રૂપિયાની નકલી, એક્સપાયર્ડ અને શંકાસ્પદ કૃષિ પ્રોડક્ટ્‌સનો મોટો જથ્થો ઝડપાયો છે.

    Devbhoomi Dwarka જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નકલી અને હલકી ગુણવત્તાવાળી કૃષિ દવાઓ સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે મળીને જામરાવલ ગામમાં આવેલી ગુરુકૃપા એગ્રો નામની દુકાન પર દરોડા પાડ્યા હતા.

    તપાસ દરમિયાન માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા અને દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરા દ્વારા સંચાલિત વ્યવસાય સાથે સંકળાયેલા સ્થળેથી કૃષિ દવાઓ, બીયારણ અને ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કેટલીક દવાઓ પર કોઈપણ પ્રકારની માહિતી કે લેબલ લગાવવામાં આવ્યા ન હતા અને તે સાદી બોટલોમાં વેચવામાં આવતી હતી. ઉપરાંત અનેક પ્રોડક્ટ્‌સની એક્સપાયરી તારીખ પૂરી થઈ ગઈ હોવા છતાં તેમનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

    કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૫,૨૯,૩૨૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાંથી રૂ. ૩,૮૯,૪૫૦ની કિંમતનો એક્સપાયર્ડ અને બિનઉપયોગી જથ્થો નાશ કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે બાકીના જથ્થાના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    આ સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને નકલી અને હલકી ગુણવત્તાવાળી કૃષિ દવાઓથી બચાવવા પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત્‌ રાખવામાં આવશે.

    Devbhoomi Dwarka NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 2, 2026
    રાજકોટ

    ૨૬.૮૦ કરોડના ખર્ચે Rajkot ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ

    June 2, 2026
    મોરબી

    Wankaner માં પઠાણી ઉઘરાણી કરી બાઈક અને દાગીના પડાવનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા

    June 2, 2026
    મોરબી

    Morbi વાંકાનેરના પલાસ-પાડધરા ચોકડી નજીક બે બાઈક અથડાતા એક યુવાનનું મોત

    June 2, 2026
    મોરબી

    Morbi માં ઝરમર વરસાદ વરસતા વીજતંત્ર હારી ગયું, મધરાત્રીએ અંધારપટ છવાઈ ગયું

    June 2, 2026
    મોરબી

    Morbiમાંથી ગુમ થયેલી કિશોરીનું ગણતરીના દિવસોમાં પરિવાર સાથે પોલીસે સુખદ મિલન કરાવ્યું

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 2, 2026

    દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ

    June 2, 2026

    ૨૬.૮૦ કરોડના ખર્ચે Rajkot ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ

    June 2, 2026

    Uttar Pradesh માં હશે પાવાગઢ, ફાઝિલનગરનું નામ બદલશે CM યોગી

    June 2, 2026

    કોર્ટે 5 આરોપીઓના જામીન ફગાવ્યા, ૧૫ જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી

    June 2, 2026

    Wankaner માં પઠાણી ઉઘરાણી કરી બાઈક અને દાગીના પડાવનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટોઃ ચાર અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 2, 2026

    દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ૩૦ લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ

    June 2, 2026

    ૨૬.૮૦ કરોડના ખર્ચે Rajkot ભક્તિનગર સ્ટેશનનો કાયાકલ્પ, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.