Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kangana Ranaut ની ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ યુવાનોને પ્રેરણા આપશે,કંગના રનૌત

    June 13, 2026

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kangana Ranaut ની ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ યુવાનોને પ્રેરણા આપશે,કંગના રનૌત
    • Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી
    • ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે
    • Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષોનું રાજકારણ વિખેરાઈ રહ્યું છે
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026Updated:June 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રહીશોએ મામલતદારને આવેદન આપી કાયમી ઉકેલની માંગ કરી

    (જીજ્ઞેશ પટેલ દ્વારા)

    Manavadar

    Manavadar શહેરમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પાવર હાઉસથી ક્રિષ્ના પાર્ક હોટેલ સુધીના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન છે. ગીરીરાજનગર, અમૃતનગર અને ગોકુલનગરના રહીશો દર વર્ષે જળબંબાકારની સ્થિતિનો સામનો કરે છે.

    રહીશોની રજૂઆત મુજબ, ચોમાસામાં આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ઘરોમાં પ્રવેશે છે, જેનાથી ઘરવખરી અને સ્થાનિકોને આર્થિક નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા અને લોકોની સુરક્ષા માટે વરસાદી પાણીના તાત્કાલિક અને કાયમી નિકાલની માંગ કરવામાં આવી છે.

    આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સોસાયટીના રહીશોએ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે માણાવદરના મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરીને લેખિત રજૂઆત કરી. રહીશોની રજૂઆત બાદ માણાવદર મામલતદારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે ખાતરી આપી કે, નાગરિકોને તકલીફ ન પડે તે માટે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની જરૂરી કામગીરી તંત્ર દ્વારા વહેલી તકે હાથ ધરવામાં આવશે.

    Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval: સોમનાથ દર્શને જતાં 3 માસિયાઈ ભાઈઓને અકસ્માત

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh મનપા દ્વારા ૬૨ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૦,૮૦૦ નો દંડ વસૂલ કરાયો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur કરિયાવર ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર ત્રાસ

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur નજીક કારમાં ૧૧૦૪ નંગ દારૂ સાથે બે શખ્સોને ઝડપી

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana ના જસાપર ગામે નિંદ્રાધીન વૃદ્ધાને બેશુદ્ધ કરી સોનાની બુટી આંચકી લેવાઈ

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kangana Ranaut ની ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ યુવાનોને પ્રેરણા આપશે,કંગના રનૌત

    June 13, 2026

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026

    Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

    June 13, 2026

    તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષોનું રાજકારણ વિખેરાઈ રહ્યું છે

    June 13, 2026

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kangana Ranaut ની ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ યુવાનોને પ્રેરણા આપશે,કંગના રનૌત

    June 13, 2026

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.