Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    • Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
    • વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur નજીક કારમાં ૧૧૦૪ નંગ દારૂ સાથે બે શખ્સોને ઝડપી
    સૌરાષ્ટ્ર

    Jetpur નજીક કારમાં ૧૧૦૪ નંગ દારૂ સાથે બે શખ્સોને ઝડપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલકે કાબૂ ગુમાવતા કાર  ઝાડ સાથે ભટકાઈ, ત્રણની શોધખોળ

    Haresh,Jetpur,તા.13

    જેતપુરના દેવકી ગાલોલ ગામના નવા બની રહેલા પુલ પાસેથી  પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સ્વિફ્ટ કારમાં દારૂની ૧૧૦૪ નંગ ચપલા સાથે બે શખ્સોને ઝડપી લઇ દારૂ સહિત કુલ રૂ. ૪,૭૯,૦૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડામાં સપ્લાયર સહીત ત્રણના નામ ખુલ્યા છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાવળના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી.
    પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, દેવકી ગાલોલ ગામ પાસે બગસરા તરફથી  કારમાં વિદેશી દારૂનો જથ્થો જેતપુર તરફ લવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નવા પુલના ડાયવર્ઝન પાસે નાકાબંધી કરી હતી. બગસરા તરફથી એક મોટરસાયકલ અને તેની પાછળ પૂરઝડપે સ્વિફ્ટ કાર નંબર જીજે -05-જેબી-3329 આવતી જણાઈ હતી. પોલીસે વાહનોને રોકવાનો ઈશારો કરતા જ મોટરસાયકલ ચાલક યુ-ટર્ન મારી નાસી છૂટ્યો હતો. જ્યારે કાર ચાલકે પોલીસને જોઈને ગાડી સીમના રસ્તે ભગાડી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર બાવળના ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી, જેથી કારના કાચ તૂટી ગયા હતા અને ગાડી ત્યાં જ થંભી ગઈ હતી. પોલીસે તપાસ કરતા કાર માંથી ૧૮૦ એમ.એલ. ના કુલ ૧૧૦૪ નંગ વિદેશી દારૂના ચપલા કિંમત રૂ. ૧,૪૯,૦૪૦ મળી આવ્યા હતા. પોલીસે ભેંસાણના રૂષાંગભાઈ મુકેશભાઈ ડાંગર (ઉં.વ. ૨૩) અને ઉદયભાઈ આપાભાઈ બસીયાની ધરપકડ કરી હતી.
    પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો જસદણ ગોખલાણાના હનીભાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે દેવકી ગાલોલના હરદેવ બહાદુરભાઈ જેબલીયાને વેચાણ અર્થે મંગાવ્યો હતો. આ ઉપરાંત, પોલીસ રેડ દરમિયાન મોટરસાયકલ પર આગળ પાઇલોટિંગ કરી રહેલો પૃથ્વીરાજ મુન્નાભાઈ બસીયાનાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
    Jetpur Jetpur nesw
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval: સોમનાથ દર્શને જતાં 3 માસિયાઈ ભાઈઓને અકસ્માત

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh મનપા દ્વારા ૬૨ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૦,૮૦૦ નો દંડ વસૂલ કરાયો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur કરિયાવર ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર ત્રાસ

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Jamkandorana ના જસાપર ગામે નિંદ્રાધીન વૃદ્ધાને બેશુદ્ધ કરી સોનાની બુટી આંચકી લેવાઈ

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

    June 12, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026

    Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે

    June 13, 2026

    Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે

    June 13, 2026

    વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.