Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    જામનગર

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026Updated:June 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.૧૩

    ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થીની પ્રજ્ઞા બાબુભાઈ પરમારના ગળેફાંસાથી થયેલા મૃત્યુના બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રેમપ્રકરણનો એંગલ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી પ્રજ્ઞાને તેના વતનના મિલન નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતો. વેકેશન દરમિયાન તે પોતાના પ્રેમી સાથે થોડા દિવસ માટે ચાલી ગઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

    મળતી વિગતો અનુસાર ૨૭ મેના રોજ વેકેશન પૂર્ણ થયા બાદ પ્રજ્ઞા પોતાની બે સહપાઠી યુવતીઓ સાથે બસમાં ધ્રોલ પરત ફરી રહી હતી. દરમિયાન તે રસ્તામાં જ રોકાઈ ગઈ હતી અને પોતાની સહપાઠીઓને ધ્રોલ મોકલી આપી હતી. ત્યારબાદ તે પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાના અનુસંધાને તેના પિતાએ ૩૦ મેના રોજ પોતાના વતનમાં પુત્રી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. બાદમાં ૯ જૂને પ્રજ્ઞા પોતાના ઘરે પરત ફરી હતી. પરિવાર સાથે વાતચીત અને સમાધાન થયા બાદ ૧૦ જૂને તેના પિતા તેને ધ્રોલ ખાતે હોસ્ટેલમાં મૂકી ગયા હતા.

    જોકે બીજા જ દિવસે, ૧૧ જૂને બપોરના સમયે પ્રજ્ઞાએ હોસ્ટેલના રૂમમાં ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વિદ્યાર્થીનીએ આ પગલું કયા સંજોગોમાં ભર્યું અને તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો, સહપાઠીઓ તથા અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    જામનગર

    Jamnagar ગાડુકા ગામેથી૨ લાખના ગાંજા સાથે જુવાનસિંહ ઝડપાયા

    June 13, 2026
    જામનગર

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026
    જામનગર

    Jamnagarની ઐતિહાસિક પ્રગતિ પથ યાત્રામાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા જોડાયા

    June 12, 2026
    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.