Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    રાષ્ટ્રીય

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બંને નેતાઓ વચ્ચે ફ્રાન્સના એવિયન શહેરમાં આ મુલાકાત થઈ હતી, જ્યાં તેઓ જી-૭ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે

    New Delhi,તા.૧૬

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ય્-૭ સમિટમાં એકબીજા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ૧૬ મહિનાના લાંબા સમયગાળા પછી થઈ છે. બંને નેતાઓ વચ્ચે ફ્રાન્સના એવિયન શહેરમાં આ મુલાકાત થઈ હતી, જ્યાં તેઓ જી-૭ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.આ મુલાકાત તે સમયે થઈ જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જી-૭ની મીટિંગમાં ભાગ લેવા માટે મીટિંગ હોલમાં બેઠા હતા. બરાબર તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે હેન્ડશેક થયું હતું. બંને ટોચના નેતાઓ વચ્ચે લગભગ ૫૦ સેકન્ડ સુધી વાતચીત ચાલી હતી.

    સમિટની સત્તાવાર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બંને નેતાઓએ હસતા મુખે એકબીજાનું અભિવાદન કર્યું હતું. વિશ્વભરના નેતાઓ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ની યજમાનીમાં યોજાઈ રહેલી આ સમિટ માટે એકઠા થયા છે, જ્યાં મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા શરૂ થાય તે પહેલાં મેક્રોને સમિટ સ્થળ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, હોર્મુઝમાં અમેરિકી નેવી દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ ભારતે ખૂબ જ કડકાઈથી પ્રતિક્રિયા આપી હતી. જો કે, અમેરિકા તરફથી આ અંગે કોઈ ખાસ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઊલટું એવું નિવેદન આપ્યું હતું કે, હોર્મુઝમાંથી પસાર થતા દેશોએ અમેરિકી નેવીના આદેશોનું પાલન કરવું જોઈએ. આ ઘટના બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી રુબિયો સમક્ષ ભારતનો સખત વિરોધ પણ નોંધાવ્યો હતો.

    બંને દેશો વચ્ચે સર્જાયેલા આ વિવાદ અને તણાવ પછી બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે જી-૭ ના મંચ પર આ પહેલી મુલાકાત થઈ છે. આ ટૂંકી મુલાકાત બાદ હવે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે આગામી ઔપચારિક મુલાકાત બુધવારે સાંજે સવા ૬ વાગ્યે યોજાશે, જેમાં બંને દેશો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.

    16-months meet at G7 PM Modi-Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    રાષ્ટ્રીય

    મિત્ર France AgreesTo Make Indian Rafale ને સુપરપાવર બનાવવા માટે સંમત છે

    June 16, 2026
    રાષ્ટ્રીય

    El Nino ના ભય વચ્ચે, કૃષિ મંત્રીએ ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં કટોકટી યોજનાઓ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો

    June 16, 2026
    રાષ્ટ્રીય

    Yes Bank scam સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દરોડા પાડ્યા, દિલ્હી અને મુંબઈ સહિત ૧૭ સ્થળોએ દરોડા પાડ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Donal Trump કરારમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમ અને પ્રાદેશિક જૂથોને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં નિષ્ફળ રહ્યા

    June 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    UN એ તાલિબાનને અફઘાનિસ્તાનમાં મહિલાઓ પરના અત્યાચાર બંધ કરવા વિનંતી કરી

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026

    સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?

    June 16, 2026

    રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav

    June 16, 2026

    Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.