Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?
    • 19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
    • વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ
    • Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!
    • 19 જૂનનું પંચાંગ
    • 19 જૂનનું રાશિફળ
    • ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું
    આંતરરાષ્ટ્રીય

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુએસ ‘ઇન્ડો પેસિફિક’ કમાન્ડ નામમાંથી અમેરિકાએ ‘ઇન્ડો’ શબ્દની બાદબાકી કરી નાખી

    (સંપૂર્ણ સમાચાર સેવા)

    Washington, તા.૧૮

    હોર્મુઝ ખાડીએ ત્રણ ભારતીયોની હત્યા કરનારા અમેરિકાએ વધુ એક ભારત વિરોધી પગલુ ભર્યું છે. અમેરિકાએ ભારતના નક્શા સાથે છેડછાડ કરી છે. યુએસ-ઇન્ડો પેસિફિકે એક ખોટા નક્શાનો ઉપયોગ કર્યો છે, આ નક્શામાં પુરા જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો નથી ગણાવ્યો, ચાલાકી કરીને અમેરિકાએ પીઓકેને પાકિસ્તાની વિસ્તાર ગણાવ્યો છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.  અમેરિકાએ પોતાના યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ’ નું નામ ફરીથી બદલી તેમાંથી ઇન્ડો શબ્દ દૂર કરી માત્ર યુ.એસ. પેસિફિક કમાન્ડ’ રાખ્યું છે. આ રીતે ૮ વર્ષ પૂર્વે તેણે લીધેલો નિર્ણય તેણે ફેરવી નાખ્યો છે. અમેરિકાની આ જાહેરાત ઉપર પોતાનો પ્રતિભાવ આપતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે એક્સ પર લખ્યું કે, આ ક્વોડનાં કોફીન ઉપરનો એક વધુ ખિલા સમાન છે. આમ છતાં અમેરિકી અધિકારીઓ કહે છે કે, નામ બદલવાની પ્રતિબદ્ધતામાં કશો ફેર નથી પડતો. વાસ્તવમાં તેથી કમાન્ડની સંરચના જવાબદારીઓ અને ક્ષેત્રીય પ્રતિબદ્ધતા તો યથાવત રહેશે.આ કમાન્ડની સ્થાપના તે સમયના અમેરિકાના પ્રમુખ હેરી ટ્‌્રુમેને ૧૯૪૭માં કરી હતી. ત્યારે તેનું નામ યુ.એસ. પેસિફિક કમાન્ડ જ રખાયું હતું, તેનું ક્ષેત્ર અમેરિકાના પશ્ચિમ તટથી શરૂ કરી ભારતના પશ્ચિમી સમુદ્રતટ સુધીનું રાખવામાં આવ્યું હતું. ૨૦૧૮માં ટ્રમ્પે તેનો આ નિર્ણય લેતા તે કમાન્ડનું નામ યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ’ રાખ્યું હતું. કમાન્ડનું કાર્યક્ષેત્ર અમેરિકાના પશ્ચિમ તટથી શરૂ કરી ભારતના પશ્ચિમ તટ સુધીનું હતું. અમેરિકી અધિકારીઓ કહે છે કે, તેથી ક્ષેત્રીય જવાબદારીઓમાં કોઇ ફેર પડતો નથી. શશી થરૂરને ચિંતા છે કે હવે ક્વોડ અંગે પણ કોઇ ફેરફાર નહીં થાય તેની શી ખાતરી. ક્વોડમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત જોડાયેલા છે. વાસ્તવમાં ક્વોડ તેમજ યુ.એસ. પેસિફિક કમાન્ડ બંને ચીનની સામે ઢાલ રૂપ રચવામાં આવ્યા છે. તે સર્વવિદિત છે. ઉપરાંત ભારતનો નકશો પણ ખોટો દર્શાવવામાં આવ્યો છે. પી.ઓ.કે. તે પાકિસ્તાનનો ભાગ તે કમાન્ડે દર્શાવ્યો છે.

    America Pakistan PoK Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi

    June 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

    June 18, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free

    June 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    ઉદ્ધવ જૂથના છ સાંસદોએ શિંદેને તેમના નેતા તરીકે સ્વીકાર્યા, બધાની નજર Lok Sabha Speaker પર

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 18, 2026

    19 જૂનનું પંચાંગ

    June 18, 2026

    19 જૂનનું રાશિફળ

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.