Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026

    Amreli જિલ્લા ભાજપ અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા પક્ષપલટા કરનારા જનપ્રતિનિધિઓ પર વ્યંગાત્મક કાર્ટૂન પોસ્ટ વાયરલ

    June 19, 2026

    Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ
    • Amreli જિલ્લા ભાજપ અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા પક્ષપલટા કરનારા જનપ્રતિનિધિઓ પર વ્યંગાત્મક કાર્ટૂન પોસ્ટ વાયરલ
    • Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ
    • Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા
    • Rajkot નોટબંધીવેળાએ બે હજારની 8 લાખની ચલણી નોટો સાથે ઝડપાયેલ વેપારીને 2 વર્ષની સજા
    • Rajkot બીમારીની દવાની સાથે દારૂ પી જતાં યુવાનનું મોત
    • Jamnagar જિલ્લામાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Jamnagarમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»“મારે કોઈ એક બીબાંમાં બંધાઈ જવું નથી” : Rakul Preet
    મનોરંજન

    “મારે કોઈ એક બીબાંમાં બંધાઈ જવું નથી” : Rakul Preet

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દરેક ફિલ્મ મને કંઈક નવું શીખવે અને અભિનેત્રી તરીકે મારી અંદરના અલગ-અલગ પાસાઓ શોધવાની તક આપે

    (સંપૂર્ણ સમાચાર સેવા)

    Mumbai, તા.૧૯

    રકુલ પ્રીત સિંહ આજે એવી એક્ટ્રેસની યાદીમાં સામેલ છે, જે હિન્દી, તેલુગુ અને તમિલ સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે. પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતી રકુલનું માનવું છે કે સ્ટારડમ કરતાં સારું કામ અને અર્થપૂર્ણ વાર્તાઓ વધુ મહત્વની છે.તાજેતરમાં પોતાની ફિલ્મી સફર અને કારકિર્દી અંગે વાત કરતાં રકુલે જણાવ્યું કે હવે તે એવી ફિલ્મો પસંદ કરે છે જે માત્ર દર્શકોને મનોરંજન જ ન આપે, પરંતુ એક્ટર તરીકે તેને નવી દિશામાં આગળ વધવાની તક પણ આપે.ફિલ્મોની પસંદગી અંગે વાત કરતાં રકુલે કહ્યું, “મને હવે સમજાયું છે કે પ્રેક્ષકો સચ્ચાઈ સાથે જોડાય છે. હું એવી ફિલ્મોનો ભાગ બનવા માંગું છું જે લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહે અને મને એક એક્ટર તરીકે વધુ સારી બનાવે.”સ્ટારડમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેણે જણાવ્યું કે લોકપ્રિયતા આનંદદાયક છે, પરંતુ તેના માટે કામ સૌથી વધુ મહત્વનું છે. “સ્ટારડમ ખૂબ સુંદર બાબત છે, પરંતુ મારા માટે કામ પ્રથમ સ્થાન પર છે. જો લોકો મારી ફિલ્મોને પ્રેમ કરે અને મારા અભિનયની પ્રશંસા કરે, તો એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. મારે કોઈ એક ચોક્કસ બીબાંમાં બંધાઈ જવું નથી. દરેક ફિલ્મ મને કંઈક નવું શીખવે અને અભિનેત્રી તરીકે મારી અંદરના અલગ-અલગ પાસાઓ શોધવાની તક આપે, એવી મારી ઈચ્છા છે.” રકુલ પ્રીતે હંમેશા અલગ પ્રકારના પાત્રો પસંદ કર્યા છે. તેના મતે પ્રયોગો અને નવા પડકારો જ કલાકારને સતત વિકસવામાં મદદ કરે છે. તે માને છે કે મનોરંજન સાથે એવી વાર્તાઓ રજૂ કરવી જરૂરી છે જે દર્શકો પર લાંબો પ્રભાવ છોડી જાય. રકુલ પ્રીત સિંહનું માનવું છે કે એક કલાકાર માટે સતત શીખતાં રહેવું અને પોતાની મર્યાદાઓને પડકારવું અત્યંત જરૂરી છે.

    Rakul Preet
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    હું એવું કરવા માંગુ છું જે મેં પહેલાં ક્યારેય કર્યું નથી, Madhuri Dixit

    June 19, 2026
    મનોરંજન

    Karan Johar નો રિયાલિટી શો ૧૦૦ કરોડના રોકાણ સાથે પૈસાનો વરસાદ થશે

    June 19, 2026
    મનોરંજન

    એવું નથી કે હું ખાવા માંગતી નથી, હું ખાઈ શકતી નથી, Actress Samantha Ruth Prabhu

    June 19, 2026
    મનોરંજન

    Governor Anandiben Patel ની પૌત્રી બોલીવુડમાં આવતાની સાથે જ સનસનાટી મચાવી દીધી

    June 19, 2026
    મનોરંજન

    હોલિવૂડમાં કામ કરવું હોય તો ઓડિશન આપતાં શરમાશો નહીં : Ali Fazal

    June 19, 2026
    મનોરંજન

    “હું નસીબદાર છું, પરંતુ ખરાબ દિવસો મારા પણ આવે છે” : Alia Bhatt

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026

    Amreli જિલ્લા ભાજપ અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા પક્ષપલટા કરનારા જનપ્રતિનિધિઓ પર વ્યંગાત્મક કાર્ટૂન પોસ્ટ વાયરલ

    June 19, 2026

    Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ

    June 19, 2026

    Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃસામસામે ફરિયાદો નોંધાવાઈ, ૧૦ શખ્સો ઝડપાયા

    June 19, 2026

    Rajkot નોટબંધીવેળાએ બે હજારની 8 લાખની ચલણી નોટો સાથે ઝડપાયેલ વેપારીને 2 વર્ષની સજા

    June 19, 2026

    Rajkot બીમારીની દવાની સાથે દારૂ પી જતાં યુવાનનું મોત

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026

    Amreli જિલ્લા ભાજપ અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા પક્ષપલટા કરનારા જનપ્રતિનિધિઓ પર વ્યંગાત્મક કાર્ટૂન પોસ્ટ વાયરલ

    June 19, 2026

    Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.