Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ
    • Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
    • Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર
    • Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”
    • Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Muzaffarpur: મારી મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે,” એક યુવકે સુસાઇડ નોટ લખી અને ટ્રેન સામે કૂદી પડ્યો
    • Puneમાં મોર્ડન ગુરુકુળના કપટી બાબાની ધરપકડ, ૨૫ વર્ષ સુધી શોષણ કરીને ’ભગવાન’ તરીકે ઓળખાવતો, આશ્રમમાંથી સુરંગ મળી
    • અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot બીમારીની દવાની સાથે દારૂ પી જતાં યુવાનનું મોત
    રાજકોટ

    Rajkot બીમારીની દવાની સાથે દારૂ પી જતાં યુવાનનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     આશાસ્પદ યુવાને ભરેલા પગલાથી પરિવારમાં અરેરાટી
    Harpalsinh Jadeja,Rajkot,તા.19
    શહેરના કોઠારીયા રેલવે સ્ટેશન નજીક ૨૧ વર્ષીય યુવાનનું ઝેરી પદાર્થ પી જવાથી સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવાન કોઈ બીમારીની દવા લેતો હતો અને તેની ઉપર જ દારૂ પી જતાં ઝેરી અસર થઈ જતા બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા રેલવે સ્ટેશન પાસે, તેની ચોક આગળ રહેતો શેલેન્દ્ર શિવશંકર ચૌહાણ (ઉં.વ. ૨૧) ગત તા ૧૪ના રોજ સવારના ૧૦:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે અચાનક ઝેરી અસર થવાને કારણે તેની તબિયત લથડી હતી. યુવાનની હાલત ગંભીર જણાતાં તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ શેલેન્દ્રએ દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક શેલેન્દ્ર યુનિવર્સિટી રોડ પર વેલ્ડિંગનું કામકાજ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી કોઈ બીમારીથી પીડાતો હોવાથી તેની દવાઓ ચાલતી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, તેણે પોતાની બીમારીની દવા લીધા બાદ ઉપરથી દારૂ પી લીધો હતો, જેને કારણે શરીરમાં દવાની પ્રતિકૂળ (ઝેરી) અસર થઈ જતા મોત થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક શેલેન્દ્ર ત્રણ ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી નાનો અને વહાલસોયો દીકરો હતો. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026
    રાજકોટ

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot પડધરી નજીક ફરિયાદનો ખાર રાખીને બે મિત્રો પર પાઇપ વડે હુમલો

    June 19, 2026
    રાજકોટ

    Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026
    રાજકોટ

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026

    Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”

    June 19, 2026

    Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    June 19, 2026

    Muzaffarpur: મારી મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે,” એક યુવકે સુસાઇડ નોટ લખી અને ટ્રેન સામે કૂદી પડ્યો

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.