Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો
    • 23 જૂનનું પંચાંગ
    • Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ
    • Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો
    • 23 જૂનનું રાશિફળ
    • Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત
    • Jamnagarના દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ જીએસટીના મેગા ઓપરેશનથી ખળભળાટઃ ૨૨થી વધુ ગાડીઓના કાફલા સાથે સપાટો
    • Jamnagarમાં ચાલતી રિક્ષામાં ધારીયા વડે જીવલેણ હુમલો,યુવકના ગળામાં નવ ટાંકા આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Diu-Daman and Dadra-Nagar Haveli ના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન,મોદીએ સંવેદના વ્યક્ત કરી
    અમદાવાદ

    Diu-Daman and Dadra-Nagar Haveli ના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું નિધન,મોદીએ સંવેદના વ્યક્ત કરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (એચ.એસ.એલ),Ahmedabad,તા.૨૨

    દીવ-દમણ, દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનથી રાજકીય, સામાજિક અને પ્રશાસનિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના નિધનના સમાચાર મળતા જ દેશભરના આગેવાનો, શુભેચ્છકો અને સમાજના વિવિધ વર્ગોના લોકો દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી તેમને દુઃખ થયું છે. તેમણે લખ્યું કે વર્ષોથી પટેલ પરિવાર સાથે તેમનો નિકટનો પરિચય અને આત્મીય સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં તેમણે પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી અને સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

    મળતી માહિતી મુજબ, ભાવનાબેન પટેલનો પાર્થિવ દેહ આજે બપોરે ચાર્ટર વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવશે. ત્યારબાદ પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો માટે અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. તેમના અવસાનના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

    પ્રફુલ પટેલ ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૦૭માં હિંમતનગર બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમણે રાજ્યના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. બાદમાં તેમને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

    રાજકીય વર્તુળોમાં પ્રફુલ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના વિશ્વાસુ નેતા તરીકે પણ જોવામાં આવે છે. તેમના કાર્યકાળ દરમિયાન અનેક પડકારજનક પરિસ્થિતિઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

    ભાવનાબેન પટેલના અવસાનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ તેમના પરિચિતો, સમાજના આગેવાનો અને રાજકીય ક્ષેત્રમાં પણ શોકની લાગણી પ્રસરી છે. અનેક નેતાઓ અને સંગઠનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી છે.

     

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Gujarati actress Mamta Soni સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 22, 2026
    અમદાવાદ

    AI આધારિત છટણી વચ્ચે Gujarat ની યુનિવર્સિટીઓમાં `જોબઓફર’નો ડંકો

    June 22, 2026
    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે, સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: બે લોકો સાથે યુકેના વર્ક વિઝાના નામે ૩૪.૩૯ લાખની ઠગાઇ

    June 19, 2026
    અમદાવાદ

    બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો પેન્ડિંગ હોય તો નવા પ્રોજેક્ટને મંજુરી નહીં

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026

    Amreli: જાફરાબાદના બાબરકોટ રોડ પર સિંહ હુમલાની બાબતે ખુલાસોઃ સિંહે હુમલો કર્યો જ ના હતો

    June 22, 2026

    23 જૂનનું રાશિફળ

    June 22, 2026

    Jamnagar: હોલીડે વોટર પાર્કમાં પરિવાર સાથે નાહવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026

    23 જૂનનું પંચાંગ

    June 22, 2026

    Rajkot: સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, જીમ સહિતની રમત-ગમત સુવિધાના રજીસ્ટ્રેશન શરૂ

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.